પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, મુકેશ અંબાણી કરશે સરકારની મદદ, આ છે આખો પ્લાન
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ટૂંક સમયમાં ભારત સરકારની મદદ કરતા જોવા મળશે. સરકાર ઈચ્છે છે કે દેશની સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ મેળવવા માટે સાથે મળીને કામ કરે. જાણો શું છે અંબાણીનો આખો પ્લાન
Most Read Stories