AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7661 દિવસ પહેલા જ્યારે રચાયો આ ઈતિહાસ, ત્યારે વિરાટ કોહલીને કોઈ ઓળખતું નહોતું, આજે બ્રાન્ડ વેલ્યુ 3542 કરોડ

ક્રિકેટમાં હંમેશા ઈતિહાસ રચાય છે. 7661 દિવસ પહેલા એક ઈતિહાસ રચાયો હતો. તે સમયે વિરાટ કોહલીને કોઈ ઓળખતું ના હતું. પરંતુ જ્યારે 9 જૂન, 2026 ના રોજ એ જ કહાનીનું પુનરાવર્તન થયું, ત્યારે વિરાટ કોહલી દેશમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સેલિબ્રિટી બની ગયો છે.

| Updated on: Jun 10, 2026 | 9:29 PM
Share
જ્યારે બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ODI માં હરાવીને ઈતિહાસ રચ્યો હતો ત્યારે કોઈએ વિરાટ કોહલીનું નામ પણ સાંભળ્યું ના હતું. આ વાત બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયા પર બીજી ODI જીતના 7661 દિવસ પહેલાની છે.

1 / 7
પરંતુ 9 જૂન, 2026 ના રોજ, જ્યારે બાંગ્લાદેશે મીરપુર ખાતે બીજી વાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ત્યારે કહાની અલગ હતી. આ વખતે વિરાટ કોહલીને કોઈ પરિચયની જરૂર નહોતી. તેની 3542 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ આખી કહાની કહી રહી છે.

2 / 7
બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ODI માં હરાવ્યાના ત્રણ વર્ષ પછી કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 18 ઓગસ્ટ, 2008 ના રોજ શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. જોકે, બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને બીજી વાર ODI માં હરાવ્યું ત્યારે કોહલીના નામે 28,215 રન છે.

3 / 7
7661 દિવસ પહેલા બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પોતાની પહેલી ODI મેચમાં હરાવ્યું ત્યારે વિરાટ કોહલી કોઈ મોટું નામ ન હતું, પરંતુ 9 જૂન, 2026 ના રોજ બાંગ્લાદેશની ઓસ્ટ્રેલિયા સામે બીજી જીતના સમયે વિરાટ ભારતમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સેલિબ્રિટી બની ગયો છે.

4 / 7
આજે વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 3542 કરોડ રૂપિયા છે, જે શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, એમએસ ધોની, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીઓ કરતા વધારે છે.

5 / 7
જોકે, જ્યારે બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ODI માં હરાવીને ઈતિહાસ રચ્યો, ત્યારે ફક્ત કોહલી જ નહીં પણ જો રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસનને પણ ઓળખતું ના હતું. એમએસ ધોનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું ન હતું. ભારત એક પણ T20 રમ્યું ન હતું, અને ઈંગ્લેન્ડના નામે ICC ટાઈટલ નહોતું.

6 / 7
જોકે, 9 જૂન, 2026 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની બીજી ODI જીત વખતે એક અલગ કહાની હતી. કોહલી, રૂટ, સ્મિથ અને વિલિયમસન વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ ફેમસ છે. ધોની 90 ટેસ્ટ રમ્યા પછી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ભારતે 277 T20 રમી છે, અને ઈંગ્લેન્ડના નામે ICC ટાઈટલ પણ છે. (PC:PTI/X)

7 / 7

Breaking News: ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ભૂકંપ, નાઈટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ ટીમની બહાર, નવા કેપ્ટનની જાહેરાત

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">