(Credit Image : Twitter)

10  : June

લિયોનેલ મેસ્સી ફીફા વર્લ્ડકપ 2026ને લઈ ચર્ચામાં છે

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સી આર્જેન્ટિનાનો દિગ્ગજ ફૂટબોલર છે

લિયોનેલ મેસ્સી

(Credit Image : instagram)

 લિયોનેલ મેસ્સીનો એક પગ ખૂબ જ મોંઘો છે

લિયોનેલ મેસ્સી પગ

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સીના પગનો અબજો રૂપિયાનો વીમો લેવાયેલો છે

લિયોનેલ મેસ્સી વીમો

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર મેસ્સી પાસે વિશ્વની સૌથી મોંઘી રમત વીમા પૉલિસીઓમાંથી એક છે

મોંઘો વીમો

(Credit Image : instagram)

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો ડાબો પગ ખૂબ જ મોંઘો છે

પગ

(Credit Image : instagram)

રિપોર્ટ મુજબ લિયોનેલ મેસ્સીના પગનો વિમો અંદાજે 7,400 કરોડ થી 8,000 કરોડ છે

પગનો વીમો

(Credit Image : instagram)

લિયોનેલ મેસ્સી મોટાભાગની કમાણી પગથી કરી છે

કમાણી

(Credit Image : instagram)

મેસ્સીના બોડીગાર્ડની વાર્ષિક કમાણી 285 કરોડ  છે

બોડીગાર્ડ

(Credit Image : instagram)

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસ્સીનો જન્મ 24 જૂન 1987 ના રોજ રોઝારિયોમાં થયો હતો

જન્મ