10-06-2026

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર દેશો

12 જૂનથી  FIFA વર્લ્ડ કપ  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર દેશ છે બ્રાઝિલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં બ્રાઝિલે 237 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવામાં બીજા ક્રમે છે જર્મની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં જર્મનીએ કુલ 232 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફક્ત બ્રાઝિલ અને જર્મનીએ જ FIFA વર્લ્ડ કપમાં 200 થી વધુ ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવામાં ત્રીજા ક્રમે છે આર્જેન્ટિના

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ કુલ 151 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM