AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી હૈ તો મુમકીન હે : ડૉલર સામે રૂપિયો ગબડ્યો છતાં શેરબજારમાં તોફાની તેજી ! 12 વર્ષના આંકડા જોઈને દુનિયા સ્તબ્ધ

બજારની પાછળ રમાઈ ગઈ એવી રમત, જેની સામાન્ય રોકાણકારોને કાનોકાન ખબર ન પડી! પીએમ મોદીના 12 વર્ષના શાસનકાળની ઉજવણી વચ્ચે શેરબજારના આંકડાઓમાંથી એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેણે મોટા-મોટા દિગ્ગજોના હોશ ઉડાવી દીધા છે. વિદેશીઓની ગુપ્ત ચાલ અને એક ખાસ ઇન્ડેક્સનો રહસ્યમય ઉછાળો.

| Updated on: Jun 10, 2026 | 5:23 PM
Share
10 જૂન 2026ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ સતત 12 વર્ષ સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવીને જવાહરલાલ નેહરુને પાછળ છોડી દીધા છે. આ 12 વર્ષમાં ભારતીય રાજકારણની સાથે શેરબજારે પણ એવી કરવટ લીધી છે જેણે સામાન્ય રોકાણકારોને ચોંકાવી દીધા છે.

1 / 10
બજારમાં સામાન્ય ધારણા એવી હતી કે નિફ્ટી 50 એ સૌથી વધુ કમાણી કરાવી આપી છે, પરંતુ સત્તાવાર આંકડા કંઈક જુદી જ વાર્તા કહે છે. અસલી સંપત્તિ મિડકેપ (Midcap) શેરોએ બનાવી છે, જેણે મોટા મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

2 / 10
મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન Nifty એ રોકાણકારોના પૈસા 2.16 ગણા કર્યા, જ્યારે Smallcap ઇન્ડેક્સે 2.71 ગણું રિટર્ન આપ્યું. પરંતુ સૌથી મોટો ધમાકો Nifty Midcap ઇન્ડેક્સે કર્યો, જે આ ગાળામાં 4.92 ગણો (લગભગ 5 ગણો) વધી ગયો! એટલે કે 2014ના ₹1 લાખ આજે ₹5 લાખ બની ગયા છે.

3 / 10
મિડકેપ સ્પેસમાં કેટલીક કંપનીઓએ અકલ્પનીય પ્રદર્શન કર્યું છે. KEI Industries એ રોકાણકારોને 205 ગણાથી વધુ રિટર્ન આપીને નસીબ બદલી નાખ્યું છે, જ્યારે APL Apollo Tubes એ પણ આ ગાળામાં 75 ગણો ઉછાળો નોંધાવ્યો છે.

4 / 10
ભલે નિફ્ટી 50 નું એકંદર રિટર્ન મર્યાદિત રહ્યું હોય, પણ તેના કેટલાક શેરો રોકેટ બન્યા હતા. Adani Enterprises એ 47.79%, Bajaj Finance એ 42.84% અને Trent એ 40.83% અધધ રિટર્ન આપીને બજારને હચમચાવી દીધું છે.

5 / 10
પીએમ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને ડિફેન્સ પ્રોડક્શનના જોરે શેરબજારને એક નવો હીરો આપ્યો છે. જાન્યુઆરી 2022માં શરૂ થયેલો Nifty India Defence Index ટૂંક જ સમયમાં 4.48% વધી ચૂક્યો છે, જે એક રેકોર્ડ છે.

6 / 10
ડિફેન્સ સેક્ટરમાં Solar Industries એ 59%, Mazagon Dock એ 32% અને Zen Technologies એ 31% રિટર્ન આપ્યું છે. આ સેક્ટર આજે ભારતીય બજારનું સૌથી ઝડપથી દોડતું એન્જિન બની ગયું છે.

7 / 10
આ 12 વર્ષનો સૌથી મોટો સસ્પેન્સ એ છે કે વિદેશી રોકાણકારો (FIIs) એ ભારતીય બજારમાંથી ₹13.49 લાખ કરોડની રેકોર્ડબ્રેક વેચવાલી કરી દીધી હતી. છતાં માર્કેટ તૂટવાને બદલે નવી ઊંચાઈએ પહોંચ્યું!

8 / 10
વિદેશીઓના સેલિંગ પ્રેશર સામે ભારતના ઘરેલું સંસ્થાગત રોકાણકારો (DII) અને સામાન્ય લોકોની SIP એ દીવાલ બનીને રક્ષણ કર્યું. ભારતીય રોકાણકારોએ આ ગાળામાં ₹25.99 લાખ કરોડનું ભારે ખરીદીનું તોફાન લાવીને માર્કેટને વૈશ્વિક સ્તરે મજબૂત રાખ્યું.

9 / 10
એક તરફ પીએમ મોદીના કાર્યકાળમાં ભારતીય રૂપિયો ડૉલર સામે ₹59 થી ગબડીને ₹95.3 સુધી પહોંચી ગયો (61.5% નો ઘટાડો), છતાં ભારતીય શેરબજારે મોંઘવારી અને રૂપિયાના અવમૂલ્યનને પછાડીને લોન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સને અમીર બનાવવાનું કામ ચાલુ રાખ્યું છે.

10 / 10

‘Lakh’ કે ‘Lac’…? ‘ચેક’ પર રકમ લખતી વખતે કયો શબ્દ વાપરવો જોઈએ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">