AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ભૂકંપ, નાઈટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ ટીમની બહાર, નવા કેપ્ટનની જાહેરાત

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાઈટક્લબની ઘટના બાદ કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે નવા કેપ્ટનની નિમણૂક કરવામાં આવી છે.

| Updated on: Jun 10, 2026 | 8:58 PM
Share
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલનો ભંગ કરવાના આરોપસર આગામી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

1 / 5
આ મોટા વિવાદ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન જો રૂટને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 17 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાશે, જ્યાં જો રૂટ ઈંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ કરશે.

2 / 5
હકીકતમાં, લોર્ડ્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની 115 રનની મોટી જીત બાદ બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સને ટીમના મીડનાઈટ કર્ફ્યુ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું.

3 / 5
અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ લંડનના એક નાઈટક્લબમાં હતા, જ્યાં એક ઝઘડાને કારણે ઈંગ્લેન્ડ ટીમના સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી થઈ હતી.

4 / 5
મામલાની ગંભીરતાને જોતાં, ECB એ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને ટીમ પસંદગીમાંથી બહાર કર્યા છે. (PC:X/ECB)

5 / 5

Breaking News: રિચા ઘોષની 68 રનની તોફાની ઈનિંગ વ્યર્થ ગઈ, ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં મેચ છીનવી લીધી

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">