AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડેબ્યૂ મેચમાં 7 વિકેટ લઈ છવાયો, હવે વિદેશી ટીમે કર્યો સાઈન, આ ભારતીય ખેલાડીનું ચમક્યું નસીબ

ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં જ પોતાની છાપ છોડનાર યુવા સ્પિનર માનવ સુથારને મોટું ઈનામ મળ્યું છે. અફઘાનિસ્તાન સામે શાનદાર બોલિંગ કરીને ચર્ચામાં આવેલા આ ડાબોડી સ્પિનરને હવે ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કાઉન્ટી ટીમ વોરવિકશાયરે સાઈન કર્યો છે. ડેબ્યૂ પછી મળેલી આ તક તેના ક્રિકેટ કારકિર્દી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

| Updated on: Jun 10, 2026 | 8:32 PM
Share
માનવ સુથારે તાજેતરમાં ન્યૂ ચંદીગઢમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યાદગાર પ્રવેશ કર્યો હતો. પ્રથમ જ મેચમાં તેણે પોતાની સ્પિન બોલિંગથી વિરોધી ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને ભારતની મોટી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

1 / 5
માનવ સુથારે પ્રથમ ઈનિંગમાં માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેણે વધુ 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ રીતે મેચમાં કુલ 72 રન આપી 7 વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેના આ પ્રદર્શનના કારણે ભારતે અફઘાનિસ્તાન સામે ઈનિંગ અને 300 રનની ઐતિહાસિક જીત નોંધાવી હતી.

2 / 5
આ શાનદાર પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડના ફેમસ કાઉન્ટી ક્લબ વોરવિકશાયરે માનવ સુથારને બે મેચ માટે સાઈન કર્યો છે. 23 વર્ષીય ભારતીય સ્પિનર પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટમાં રમતો જોવા મળશે. આ તક તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અનુભવ મેળવવામાં મદદરૂપ બનશે.

3 / 5
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતા પહેલા પણ માનવ સુથારે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તેણે ટેસ્ટ ડેબ્યૂ પહેલા રમેલી 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 129 વિકેટ ઝડપી હતી. તે IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો પણ ભાગ છે.

4 / 5
વોરવિકશાયર સાથે જોડાયા બાદ માનવ સુથારે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે તે ટીમ સાથે જોડાવા માટે ઉત્સાહિત છે. તેણે આશા વ્યક્ત કરી કે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ટીમને ચેમ્પિયન બનાવવાના અભિયાનમાં તે મહત્વનું યોગદાન આપી શકશે. સુથાર યોર્કશાયર સામે 12થી 15 જૂન દરમિયાન રમાનારી મેચ તેમજ સમરસેટ સામેની આગામી મેચમાં રમશે તેવી અપેક્ષા છે. (PC:X/BCCI)

5 / 5

ફક્ત 11 સેકન્ડમાં ગોલ… મેસ્સી-રોનાલ્ડો નહીં, FIFA વર્લ્ડ કપનો સૌથી ઝડપી ગોલ આ ખેલાડીના નામે

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">