AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિચા ઘોષની 68 રનની તોફાની ઈનિંગ વ્યર્થ ગઈ, ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં મેચ છીનવી લીધી

મહિલા T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પોતાની બીજી વોર્મ-અપ મેચ રમી હતી, જેમાં તેમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રિચા ઘોષે ધમાકેદાર ઈનિંગ રમી હતી, પણ તે ટીમને જીત ના અપાવી શકી.

| Updated on: Jun 10, 2026 | 8:33 PM
Share
મહિલા T20 વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પોતાની બીજી વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમ 5 રનથી હારી ગઈ. ઈંગ્લેન્ડની ટીમે અંતિમ ઓવરમાં ભારતીય ટીમને હરાવી હતી.

1 / 5
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 171 રન બનાવ્યા. એમી જોન્સે 64 રન, જ્યારે કેપ્ટન સાયવર-બ્રન્ટે 57 રનનું યોગદાન આપ્યું. ગિબ્સન 30 રન બનાવી અણનમ રહી. ભારત તરફથી શ્રેયંકા પાટીલે બે, જ્યારે શેફાલી વર્મા, રેણુકા સિંહ, રાધા યાદવ અને શ્રી ચારણીએ એક-એક વિકેટ લીધી.

2 / 5
જવાબમાં, ભારતની શરૂઆત ખરાબ રહી. સ્મૃતિ મંધાના માત્ર 1 અને શેફાલી વર્મા પણ 13 રન બનાવીને આઉટ થઈ. યાસ્તિકા ભાટિયા (15), હરમનપ્રીત કૌર (17) અને ભારતી ફુલમાલી (18) એ ટૂંકી ઈનિંગ્સ રમી, પરંતુ વિકેટોના સતત પતનને કારણે રન રેટ ધીમો પડી ગયો.

3 / 5
જોકે, રિચા ઘોષે એક છેડો પકડી રાખ્યો અને 36 બોલમાં 68 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ ઈનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. રિચા ઘોષે ટીમ ઈન્ડિયાને જીતની ખૂબ નજીક લાવી હતી.

4 / 5
જ્યારે તે આઉટ થઈ ત્યારે ટીમને છેલ્લા 3 બોલમાં 6 રનની જરૂર હતી, અને ટીમ 5 રનથી મેચ હારી ગઈ. ટીમ ઈન્ડિયા 19.5 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા હવે આ ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચ 14 જૂને પાકિસ્તાન સામે રમશે. (PC:X/BCCI)

5 / 5

Breaking News: ડેબ્યૂ મેચમાં 7 વિકેટ લઈ છવાયો, હવે વિદેશી ટીમે કર્યો સાઈન, આ ભારતીય ખેલાડીનું ચમક્યું નસીબ

Follow Us
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">