AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver ETF ધડામ થતાં જ રોકાણકારો માટે નીચા સ્તરે એન્ટ્રી કરવાનો ‘બેસ્ટ ટાઈમ’, આવો મોકો ફરી ક્યારે મળશે તે નક્કી નહીં

સોના અને ચાંદીના રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. વૈશ્વિક તણાવને કારણે આજે ગોલ્ડ અને સિલ્વર ETFમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં આવેલા આ ઘટાડાને કારણે લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની એક શાનદાર તક પણ ઊભી થઈ છે.

| Updated on: Jun 10, 2026 | 5:04 PM
Share
સોના અને ચાંદીના ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માં આજે વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાને કારણે કાચા તેલમાં ઉછાળો આવ્યો તો સોના-ચાંદી બંનેના ભાવ તૂટી ગયા. આ ઉપરાંત ડૉલરની મજબૂતી અને વૈશ્વિક વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાએ પણ સોના-ચાંદીના ભાવને તોડી પાડ્યા. આ ચાર કારણને લીધે Gold ETF 3% થી વધુ તૂટ્યો તો Silver ETFમાં પણ આશરે 5% નો ઘટાડો આવ્યો.

1 / 6
સ્પોટ પ્રાઇસની વાત કરીએ તો, સ્પોટ ગોલ્ડ બુધવારે પ્રતિ ઔંસ (28.35 ગ્રામ) 1.9% ઘટીને $4,181.04 પર આવી ગયો, જ્યારે સ્પોટ ચાંદી પણ પ્રતિ ઔંસ 2.1% ઘટીને $64.01 પર આવી ગઈ. સ્થાનિક બજારમાં દિલ્હીમાં આજે (10 જૂન 2026) 24 કેરેટની શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું ઘટીને ₹1,49,630 અને ચાંદી પ્રતિ કિલો ₹2,35,520 ના ભાવ પર આવી ગઈ.

2 / 6
Gold ETFમાં વાત કરીએ તો, નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ બીઇઇએસ (GOLDBEES) 3.38% ઘટીને ₹121.15, ICICI પ્રુડેન્શિયલ ગોલ્ડ ઇટીએફ (GOLDIETF) 3.43% ઘટીને ₹125.45, SBI ગોલ્ડ ઇટીએફ (SETFGOLD) 3.40% ઘટીને ₹125.00 અને ટાટા ગોલ્ડ ઇટીએફ (TATAGOLD) 3.13% તૂટીને ₹14.25 પર આવી ગયો.

3 / 6
હવે Silver ETFની વાત કરીએ તો, તેમાં પણ જબરદસ્ત વેચવાલી જોવા મળી. એસબીઆઈ સિલ્વર ઇટીએફ (SBISILVER) 4.75% ઘટીને ₹226.25, નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ઇટીએફ (SILVERBEES) 4.88% ઘટીને ₹220.59, ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ઇટીએફ (SILVERIETF) 4.65% તૂટીને ₹230.82 અને ટાટા સિલ્વર ઇટીએફ (TATSILV) 4.97% ઘટીને ₹22.38 પર આવી ગયો.

4 / 6
બજારના નિષ્ણાતોનું માનવું છે કે, જીઓ-પોલિટિકલ ટેન્શન, તેલની વધતી કિંમતો અને અમેરિકી ડૉલરની મજબૂતીના કારણે સોના-ચાંદી નરમ પડ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તણાવ વધ્યો તો કાચું તેલ આશરે 1% ઉછળી ગયું, જેનાથી ફુગાવાનું દબાણ વધવાની અને મોનેટરી પોલિસીમાં ઢીલ આપવામાં વિલંબ થવાની આશંકા વ્યક્ત થવા લાગી.

5 / 6
આ બાબતે સોના-ચાંદી પર દબાણ બનાવ્યું. તેલની કિંમતોમાં ઉછાળાની સાથે ડૉલર પણ મજબૂત થયો, જેનાથી બીજી કરન્સી ધરાવનારાઓ માટે સોનું અને ચાંદી મોંઘા થઈ ગયા તેમજ તેમની માંગ ઓછી થઈ ગઈ. તેલની વધતી કિંમતોથી એવા સંકેતો મળ્યા છે કે, ફુગાવાને કાબૂમાં રાખવા માટે યુએસ ફેડરલ રિઝર્વ સહિત અન્ય દેશોની સેન્ટ્રલ બેંકોને લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચા રાખવા પડી શકે છે.

6 / 6

પૈસા ‘FD’ માં રોકવા કે ‘SIP’ માં? જાણો તમારા માટે કયો વિકલ્પ વધુ ‘યોગ્ય’ છે

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">