AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદીના ભાવ રાતોરાત ભોંય ભેગા, મધ્યમ વર્ગને હાશકારો પણ રોકાણકારોના જીવ અધ્ધર

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલની સીધી અસર હવે સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલ અને ડૉલરમાં આવેલી મજબૂતીના લીધે બુધવારે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.

| Updated on: Jun 10, 2026 | 6:07 PM
Share
બુધવારે સોના અને ચાંદીના ભાવ ઊંધા માથે પટકાયા હતા. કાચા તેલની કિંમતોમાં તેજી અને અમેરિકી ડૉલર મજબૂત થવાને કારણે સોના-ચાંદીની માંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેણે કિંમતો પર દબાણ વધારી દીધું. સ્થાનિક સર્રાફા વેપારીઓએ જણાવ્યું કે, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 4,300 રૂપિયા એટલે કે આશરે 3 ટકાના ભારે ઘટાડા સાથે 1,56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. ઉલ્લેખનીય છે કે, મંગળવારે સોનાનો ભાવ 1,60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.

1 / 5
સોના ઉપરાંત, આજે ચાંદીના ભાવમાં પણ આશરે 4 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો. બુધવારે ચાંદીનો ભાવ 10,000 રૂપિયા ઘટીને 2,45,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. મંગળવારે ચાંદીની કિંમતો 2,55,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. જાણકારોએ જણાવ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે જીઓ-પોલિટિકલ તણાવ વધવાથી કાચું તેલ 90 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું, જેનાથી ડૉલર મજબૂત થયો અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો.

2 / 5
પીએલ વેલ્થના રાજકુમાર સુબ્રમણ્યનનું કહેવું છે કે, એનર્જીની કિંમતોમાં ઉછાળાથી ફુગાવો લાંબા સમય સુધી ઊંચો રહેવાની અને વ્યાજ દરો ઊંચા બનેલા રહેવાની આશંકા વધી છે. આના કારણે રોકાણકારો વચ્ચે સોના-ચાંદીને લઈને આકર્ષણમાં ઘટાડો થયો છે.

3 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે હાજર સોનું 90.53 ડૉલર એટલે કે 2.13 ટકા ઘટીને 4,168.99 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું. ચાંદી 2.24 ટકા તૂટીને 63.87 ડૉલર પ્રતિ ઔંસ પર રહી. લેમન માર્કેટ્સ ડેસ્કના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગે જણાવ્યું કે, ડૉલરની મજબૂતી અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારાથી સોના-ચાંદીની માંગ પર દબાણ આવ્યું છે, જેનાથી ગ્લોબલ માર્કેટમાં આ બંનેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

4 / 5
બુધવારે MCX પર પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સાંજે 04.44 વાગ્યા સુધીમાં 5 ઓગસ્ટની ડિલિવરીવાળું સોનું 2.21 ટકાના મોટા ઘટાડા સાથે 1,49,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર કારોબાર કરી રહ્યું હતું. 3 જુલાઈની ડિલિવરીવાળી ચાંદી 1.97 ટકા ઘટીને 2,33,823 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

5 / 5

Gold-Silver ETF ધડામ થતાં જ રોકાણકારો માટે નીચા સ્તરે એન્ટ્રી કરવાનો ‘બેસ્ટ ટાઈમ’, આવો મોકો ફરી ક્યારે મળશે તે નક્કી નહીં

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">