AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : પાકિસ્તાની વરરાજાએ તેની દુલ્હનને સરપ્રાઈઝ ગિફટમાં ગધેડો આપ્યો!

પાકિસ્તાનના એક યુટ્યુબરે પોતાની પત્નીને લગ્નમાં ગિફટમાં એક ગદર્ભ ભેટમાં આપ્યો છે. જે હાલ ખુબ ચર્ચામાં છે. તેમણે ગદર્ભના બચ્ચાને તેની માતાથી અલગ કર્યું નથી.તેમણે કહ્યું લોકો શું કહેશે તેના વિશે અમને ફરક પડતો નથી.

| Updated on: May 01, 2025 | 1:09 PM
Share
શું તમે ક્યારેય કોઈના લગ્નમાં ગદર્ભની ગિફટ આપતા જોયા છે.આ કોઈ મજાકની વાત નથી. પરંતુ પાકિસ્તાનમાં કાંઈ આવી જ ચર્ચા સામે આવી છે.જેના વિશે સાંભળતા લોકો હસી રહ્યા છે અને પાકિસ્તાનની મજાક પણ ઉડાવી રહ્યા છે

1 / 5
ફેમસ પાકિસ્તાની યુટ્યુબર અઝલાન શાહે 2022માં પોતાની ગર્લફ્રેન્ડ ડો.વારિશા ઝાવેદ ખાન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. આ દરમિયાન તેમણે પોતાની દુલ્હનને એક ગદર્ભ ભેટમાં આપ્યો હતો.આ એનીમલ લવર યુટ્યુબરનું નામ અઝલાન શાહ છે. અને તેની પત્નીનું નામ વારિશા છે.

2 / 5
ગદર્ભ ભેટમાં આપવા વિશે કહ્યું કે,ગદર્ભનું બચ્ચું વારિશાને ખુબ વ્હાલું હતુ. આ સાથે અઝલાને પોતાની પોસ્ટમાં લખ્યુંકે,આ દુનિયાનું સૌથી પ્રેમાળ અને મહેનતી જાનવર છે. અઝલાને કહ્યું હું જાણતો હતો કે, વારિશાને ગદર્ભનું બચ્ચું ખુબ પસંદ છે. એટલા માટે લગ્નની ગિફટમાં તેમને આપ્યું.

3 / 5
આના પર દુલ્હન વારિશાએ કહ્યું હવે હું તને ગધા નહી રહેવા દઈશ.યુટ્યુબર અઝલાન શાહે એ પણ કહ્યું કે, તેમણે ગદર્ભના બચ્ચાને તેની માતાથી અલગ કર્યું નથી. તેને પણ સાથે લઈ આવ્યા છે.

4 / 5
આ બંન્ને જાનવર તેમણે 30 હજાર રુપિયામાં ખરીદ્યા છે. તે કહે છે કે, હવે આ જાનવરોને મજુરી કરવી પડશે નહી. બંન્ને મારી પાસે મજા કરશે. વારિશા એનિમલ લવર છે, તેને આ ગિફટ સરપ્રાઈઝમાં આપી હતી. તેમણે કહ્યું લોકો શું કહેશે તેના વિશે અમને ફરક પડતો નથી.

5 / 5

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">