IPO પહેલા વધી OLAની મુશ્કેલી, CE Info પર ડેટા ચોરીનો આરોપ, જાણો સમગ્ર મામલો
CE ઇન્ફો સિસ્ટમ્સે નોટિસમાં કહ્યું છે કે ઓલાએ અમારા API અને SDKનો ઉપયોગ કરીને Ola મેપ્સ બનાવ્યા છે. ઓલા ઈલેક્ટ્રીકે આર્થિક લાભ માટે ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો છે. કંપનીએ ચાર મહિના પહેલા માઈક્રોસોફ્ટની એઝ્યુર સાથેની તેની વર્ષો લાંબી ભાગીદારી તોડી નાખી હતી.
Most Read Stories