Space Startupsની સંખ્યામાં 2 વર્ષમાં 200 ગણો વધારો થયો, ભારતમાં સ્પેસ સેક્ટરમાં રોકાણમાં નોંધપાત્ર વધારો

છેલ્લા બે વર્ષમાં ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 200 ગણો વધારો થયો છે. તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટર ખોલવાનું છે. આ માહિતી વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અર્થ સાયન્સના કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2024 | 12:55 PM
છેલ્લા બે વર્ષમાં ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 200 ગણો વધારો થયો છે. તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટર ખોલવાનું છે. આ માહિતી વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અર્થ સાયન્સના કેન્દ્રીય રાજ્ય મંત્રી  જીતેન્દ્ર સિંહે આપી હતી.

છેલ્લા બે વર્ષમાં ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 200 ગણો વધારો થયો છે. તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટર ખોલવાનું છે. આ માહિતી વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અર્થ સાયન્સના કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી.

1 / 5
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે સ્પેસ સેક્ટરમાં મોટા પાયે ખાનગી અને સરકારી કંપનીઓને તક આપી છે. આના કારણે વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2030માં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનો હિસ્સો ચાર ગણો થઈ જશે.

2 / 5
અવકાશ વિભાગના 100-દિવસીય એક્શન પ્લાન અંગેની ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ ભારતના અવકાશ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, તકો અને ભાવિ અવકાશ મિશનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને નેશનલ સ્પેસ એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

3 / 5
આંકડો 200ને પાર કરી ગયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2022માં દેશમાં સ્પેસ સ્ટાર્ટઅપની સંખ્યા એક હતી જે 2024માં વધીને 200 થઈ જશે. 2023માં ભારતના સ્પેસ સેક્ટરમાં આશરે રૂપિયા 1,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

4 / 5
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્પેસ સેક્ટર લગભગ 450 MSME સાથે નજીકથી કામ કરે છે. જે વડાપ્રધાનના 'સબકા પ્રયાસ'ના અમૃતકલ વિઝનની પુષ્ટિ કરે છે. આ સિવાય જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગ્લોબલ સ્પેસ ઈકોનોમીમાં ભારતનું યોગદાન 2021માં બે ટકા હતું. જે 2030 સુધીમાં 8 ટકા થવાની સંભાવના છે અને પછી 2047 સુધીમાં તે વધીને 15 ટકા થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">