AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Restart : ફોન કેટલા દિવસ પછી રીસ્ટાર્ટ કરવો જોઈએ?

Mobile Restart : શું તમે જાણો છો કે ફોનને કેટલા સમયમાં રીસ્ટાર્ટ કરવો જોઈએ? ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે ફોન સ્લો થઈ ગયો છે અને ઘણો હેંગ થઈ રહ્યો છે, પરંતુ તેની પાછળનું કારણ એ છે કે આપણે ફોનને બંધ કર્યા વગર લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહીએ છીએ. ચાલો જાણીએ કે ફોન કેટલા સમય પછી રીસ્ટાર્ટ કરવો જોઈએ?

| Updated on: Jun 28, 2024 | 8:21 AM
Share
આજકાલ દરેક પાસે સ્માર્ટફોન હોય છે, કેટલાક પાસે સસ્તા બજેટ સ્માર્ટફોન છે તો કેટલાક પાસે મોંઘા ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જ્યારે સ્માર્ટફોને આપણા બધા માટે જીવન સરળ બનાવ્યું છે, તેમજ લોકો ઘણીવાર સ્માર્ટફોનને શ્રાપ આપતા જોવા મળે છે કે તે ખરાબ ફોન છે, તે હેંગ થતો રહે છે અને પરફોર્મન્સ પણ ખૂબ જ ધીમું છે. જો તમે પણ તમારા ફોનના પરફોર્મન્સને લઈને ચિંતિત છો, તો આ સમસ્યાથી બચવાનો એક જ ઉપાય છે.

1 / 6
શું તમે ક્યારેય તમારો ફોન રીસ્ટાર્ટ કર્યો છે? તો ઘણા લોકો નો જવાબ ના હશે અને કેટલાક નો જવાબ હા માં હશે. પરંતુ સવાલ એ થાય છે કે શું તમે જાણો છો કે કેટલા સમય પછી ફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ?

2 / 6
ફોનને કેટલા સમય પછી રીસ્ટાર્ટ કરવો જોઈએ તે પ્રશ્નનો જવાબ એ છે કે તમે તમારા ડિવાઈસનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર આધાર રાખે છે.

3 / 6
ફોનના સારા પરફોર્મન્સ માટે સલાહ આપવામાં આવે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ફોનને રિસ્ટાર્ટ કરવો જોઈએ. આમ કરવાથી ફોનના પ્રોસેસર અને મેમરીને રિફ્રેશ કરવામાં મદદ મળે છે. આ સિવાય ફોન હેંગ થવાની કે સ્લો થવાની શક્યતા પણ ઘટી જાય છે.

4 / 6
લોકો કહે છે કે ફોન હેંગ થઈ રહ્યો છે, ગરમ થઈ રહ્યો છે અને ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે. આ બધી સમસ્યાઓ ત્યારે જ ઊભી થાય છે જ્યારે તમે ફોનને બંધ કર્યા વગર લાંબા સમય સુધી ઉપયોગ કરતા રહો. આ પણ એક મશીન છે જેને ઠંડુ થવામાં થોડો સમય લાગે છે.

5 / 6
જો ફોન વધુ પડતો હેંગ થઈ રહ્યો છે, એપ્સ ક્રેશ થઈ રહી છે, બેટરી બેકઅપ ઘટી રહ્યો છે અને ફોન વધુ પડતો ગરમ થઈ રહ્યો છે, જો તમને આમાંની કોઈપણ સમસ્યા લાગે તો તરત જ ફોનને રીસ્ટાર્ટ કરો.

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">