મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો ! 3 જુલાઈથી આ રિચાર્જ પ્લાન થશે મોંઘા, અહીં છે આખું લિસ્ટ

Jio Recharge Plan : રિલાયન્સ Jio ના ગ્રાહકો માટે આ એક મોટો આંચકો છે. કારણ કે Jio 3 જુલાઈથી તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનને મોંઘા કરવા જઈ રહ્યું છે. Jio એ તેના 19 પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે, જેમાંથી 17 પ્રીપેડ પ્લાન છે અને બે પોસ્ટપેડ પ્લાન છે.

| Updated on: Jun 27, 2024 | 8:18 PM
રિલાયન્સ Jio ના ગ્રાહકો માટે આ એક મોટો આંચકો છે. જિયો 3 જુલાઈથી તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનને મોંઘા કરવા જઈ રહ્યું છે.

1 / 5
Jio એ તેના હાલના લોકપ્રિય પ્લાનને થોડા વધુ મોંઘા કર્યા છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે Jioએ કયા પ્લાનને મોંઘા કર્યા છે.

2 / 5
Jioના 209 રૂપિયાના પ્રીપેડ પ્લાનની કિંમત હવે 249 રૂપિયા થઈ ગઈ છે અને તેની વેલિડિટી 28 દિવસની રહેશે. 239 રૂપિયાનો પ્લાન હવે 299 રૂપિયાનો થઈ ગયો છે અને તેની વેલિડિટી 28 દિવસની રહેશે.

3 / 5
જ્યારે 299 રૂપિયાનો પ્લાન હવે મોંઘો થઈને 349 રૂપિયા થઈ ગયો છે. રૂપિયા 349, રૂપિયા 399 અને રૂપિયા 479ના પ્લાનની કિંમત હવે અનુક્રમે રૂપિયા 399, રૂપિયા 449 અને રૂપિયા 579 થઈ ગઈ છે.

4 / 5
Jio પોસ્ટપેડ પ્લાન પણ મોંઘા છે. 299 રૂપિયાના પ્લાનની કિંમત જે 30GB ડેટા પ્રદાન કરે છે તેની કિંમત હવે 349 રૂપિયા છે. તો 75GB ડેટા સાથે 399 રૂપિયાના પ્લાનની કિંમત હવે 449 રૂપિયા થઈ ગઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">