AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : સાતમ-આઠમ પર પાત્રા બનાવીને ખાવા આજે જ કૂંડામાં ઉગાળો અળવીનો છોડ, જુઓ તસવીરો

ભારતમાં અનેક પાંદડા વાડી શાકભાજીમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાં અળવીનો પણ સમાવેશ થાય છે. અળવીના પાન ખાવાથી અનેક ફાયદાઓ થાય છે.તો આજે અમે તમને જણાવીશું કે ઘરમાં કૂડાંમાં અળવીનો છોડ કેવી રીતે ઉગાડવો જોઈએ.

| Updated on: Jun 28, 2024 | 1:17 PM
Share
અળવીના છોડને કૂંડામાં ઉગાડવા માટે સૌ પ્રથમ એક મોટુ કૂંડુ લો. ઉત્તમ ગુણવત્તાની માટી અને રેતીનું મિશ્રણ કરીને કૂંડામાં ભરો. ત્યારે બાદ તેમાં પાણી ઉમેરો.

1 / 5
કૂંડામાં માટીની અંદર 2 થી 3 ઈંચ ઉંડાઈએ અળવીના બીજ મુકી તેના પર માટી નાખી દો. તમે અળવીના બીજ નર્સરીમાંથી કે ઓનલાઈન મળી જશે.બીજ સિવાય તમે છોડ પણ ઉગાડી શકો છો.

2 / 5
છોડ વાવ્યા પછી કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. કૂંડાની માટીને ભેજવાળી રાખો. જ્યારે ઉપરની એક ઈંચ સુધીની માટી સુકાઈ જાય ત્યારે જ તેમાં પાણી નાખો.

3 / 5
કૂંડામાં ઉગતુ વધારાના ધાસનું નીંદણ નિયમિત રુપેદૂર કરવુ જોઈએ.  તેમજ દરેક મહિનામાં જરુરિયાત અનુસાર ખાતર નાખો. સામાન્ય રીતે અળવીના છોડમાં જીવાંત થવાની શક્યતાઓ વધારે હોય છે. ત્યારે તેમાં કીટનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે.

4 / 5
અળવીનો છોડ ઉગાડ્યાના થોડા જ સમયમાં પાન તૈયાર થઈ જશે.અળવીનો છોડ ઉગાડવા માટે જૂન, જુલાઈ, માર્ચ, ફ્રેબ્રુઆરી મહિનામાં ઉગાડી શકો છો.

5 / 5
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

g clip-path="url(#clip0_868_265)">