27 June 2024

વરસાદમાં પલળ્યા બાદ તરત જ કરી લેજો આ કામ, નહીં તો શરદી અને તાવ આવી જશે 

Pic credit - Socialmedia

ચોમાસુ હવે શરુ થઈ ગયુ છે. દેશના ઘણા ભાગોમાં વરસાદે તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે. 

Pic credit - Socialmedia

કેટલીક જગ્યાએ ઝરમર ઝરમર તો બીજી જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

Pic credit - Socialmedia

હવે આ બદલાતી સિઝનમાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Pic credit - Socialmedia

કેટલાક લોકો જાણી જોઈને વરસાદમાં પલળે છે તો કેટલાક કામે જતા અણધાર્યો વરસાદ વરસી જાય તો પલળી જાય છે. 

Pic credit - Socialmedia

ત્યારે વરસાદમાં પલળ્યાના તરત બાદ આટલુ કરી લેજો નહીં તો શરદી તાવ, અને ફ્લૂ વગેરેની અસર ખૂબ જ ઝડપથી થઈ શકે છે.

Pic credit - Socialmedia

વરસાદમાં પલળ્યા બાદ હૂંફાળા અથવા ગરમ પાણીથી સ્નાન કરો જે વરસાદના પાણીની અસરને ઘટાડવામાં અને શરીરના તાપમાનને સંતુલિત કરવામાં મદદ કરશે

Pic credit - Socialmedia

વરસાદમાં પલળ્યા પછી તમારા વાળને સારી રીતે કોરા થવા દો નહીં તો તેનાથી તમને જલદી શરદી તાવ આવી શકે છે.

Pic credit - Socialmedia

વરસાદના પાણીમાં ભીના થયા પછી ત્વચા પર એન્ટિબેક્ટેરિયલ ક્રીમ લગાવો જેથી સ્કિન એલર્જી નહીં થાય

Pic credit - Socialmedia

વરસાદના પાણીમાં પલળ્યા પછી ગરમ ચા , સૂપ કે કાઢો પીવો જેથી ઈમ્યુન સિસ્ટમ પર વરસાદની અસર નહીં થાય અને બીમારીઓ દૂર રહેશે

Pic credit - Socialmedia

વરસાદમાં પલળ્યા પછી પંખા કે એસીથી દૂર રહો, તેનાથી જલદી ફ્લૂ થઈ શકે છે 

Pic credit - Socialmedia