શેરબજારે રચ્યો ઈતિહાસ, 31 વર્ષમાં બીજી વખત થયું આ કારનામું, જાણો A ટુ Z વિગત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના શેરની ખરીદી, વિદેશી રોકાણકારો તરફથી નાણાનો પ્રવાહ, રૂપિયાની વૃદ્ધિ અને રાજકીય સ્થિરતાના કારણે છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જ્યાં સેન્સેક્સમાં 2000થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ નિફ્ટીએ પણ ઈતિહાસ રચ્યો છે.
Latest News Updates
Most Read Stories