અદાણીની આ કંપનીના શેર ખરીદવાનું શરૂ કરી દો, વિમાનની સ્પીડે વધશે ભાવ, જાણો 5 મોટા કારણ

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિવિધ આર્થિક ક્ષેત્રો જેમ કે માઇનિંગ, ઇન્ટિગ્રેટેડ રિસોર્સિસ મેનેજમેન્ટ (IRM), એરપોર્ટ, રસ્તા, રેલ/મેટ્રો, પાણી, ડેટા સેન્ટર્સ, સોલાર મેન્યુફેક્ચરિંગ, એગ્રો અને સંરક્ષણ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપારી હિતો ધરાવે છે. ત્યારે હવે આગામી સમયમાં આ શેરમાં સારી કમાણી થઈ શકે તેમ છે. જેના કારણો અહીં આપવામાં આવ્યા છે.

| Updated on: Jun 28, 2024 | 5:13 PM
આગામી 100 દિવસમાં ભારત સરકાર 11 એરપોર્ટ ખાનગી કંપનીઓને આપવા જઈ રહી છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને જીએમઆર એરપોર્ટ પણ બિડર્સમાં સામેલ હશે. એટલે કે આ એરપોર્ટ બનતા અદાણીના શેરમાં ઉછાળો આવી શકે છે.

1 / 6
અદાણી એરપોર્ટનો સમગ્ર બિઝનેસ અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ આવે છે. અદાણી એન્ટરપ્રાઇઝમાં એક નહીં અનેક ક્ષેત્રોમાં કામ કરે છે જેવા કે  ઇન્ટિગ્રેટેડ રિસોર્સિસ મેનેજમેન્ટ (IRM), એરપોર્ટ, રસ્તા, રેલ/મેટ્રો.

2 / 6
છેલ્લા ત્રણ વર્ષમાં ADANI એરપોર્ટનો બિઝનેસ ત્રણ ગણો વધ્યો છે. 7500 કરોડની આવક બેલેન્સ શીટમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.અદાણી એન્ટરપ્રાઈઝ આગામી ત્રણથી પાંચ વર્ષમાં અદાણી એરપોર્ટને ડિમર્જ કરશે. આનો અર્થ એ થયો કે જેની પાસે અદાણી એન્ટરપ્રાઈઝના શેર છે તેને અદાણી એરપોર્ટના શેર મફતમાં મળશે.

3 / 6
આ વખતે સરકારે નવો નિયમ બનાવ્યો છે કે એક નફો કરતા એરપોર્ટની સાથે બિડ કરનારે એક ખોટમાં રહેલું એરપોર્ટ પણ લેવું પડશે.

4 / 6
અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ રૂપિયા 3000માં વેચાઈ રહ્યા છે, જે તેની ઓલ ટાઈમ હાઇ કિંમત [4000] કરતાં લગભગ 25% ઓછા છે. ગુરુવારે અદાણીની આ કંપનીના શેર 3,175.00  પર બંધ થાય હતા.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો

મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ

પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ

ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો

રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી

કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો

ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો

શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક

ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો

જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video

g clip-path="url(#clip0_868_265)">