Raymond : આરોપો વચ્ચે ગૌતમ સિંઘાનિયાને ફરી મળી રેમન્ડની ગાદી, શું શેરમાં તેજી આવશે?

Gautam Singhania MD : ટેક્સટાઇલ ઉત્પાદક રેમન્ડ લિમિટેડના શેરધારકોએ 1 જુલાઈ, 2024 થી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ગૌતમ હરિ સિંઘાનિયાની પુનઃનિયુક્તિ કરી છે. આ નિર્ણય બાદ શુક્રવારે કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે.

| Updated on: Jun 28, 2024 | 8:33 AM
Gautam Singhania MD : તમામ આરોપો વચ્ચે ગૌતમ સિંઘાનિયાને ફરી એકવાર રેમન્ડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે જ્યાં સુધી ગૌતમ સિંઘાનિયાનો તેમની પત્ની સાથેનો વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી તેમને બોર્ડમાંથી બહાર રહેવું પડી શકે છે.

1 / 8
ઊલટું શેરધારકોએ તેમને ફરીથી MDનું પદ સંભાળવા માટે મંજૂરી આપી છે. તેમજ તેમનો પ્રસ્તાવિત પગાર મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ શુક્રવારે એટલે કે આજે કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે. ચાલો તમને એ પણ જણાવીએ કે રેમન્ડે શેરબજારને કેવા પ્રકારની માહિતી આપી છે?

2 / 8
ટેક્સટાઇલ ઉત્પાદક રેમન્ડ લિમિટેડના શેરધારકોએ 1 જુલાઈ, 2024 થી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ગૌતમ હરિ સિંઘાનિયાની પુનઃનિયુક્તિ અને તેમના પ્રસ્તાવિત મહેનતાણુંને મંજૂરી આપી છે.

3 / 8
રેમન્ડ લિમિટેડે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના શેરધારકોએ 27 જૂને યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સિંઘાનિયાની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.

4 / 8
શેરધારકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રોક્સી સલાહકાર કંપની IIASએ રેમન્ડના શેરધારકોને કંપનીના બોર્ડમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) ગૌતમ સિંઘાનિયાની પુનઃનિયુક્તિ સામે મત આપવા જણાવ્યું હતું.

5 / 8
આઇઆઇએએસે સિંઘાનિયા સામે ઘરેલુ હિંસા અને તેમની પત્ની નવાઝ મોદી દ્વારા ઊભા કરાયેલા ભંડોળના દુરુપયોગના આરોપોની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સ્વતંત્ર તપાસની માગ કરી હતી. કંપનીએ સિંઘાનિયા અને નવાઝ મોદીને છૂટાછેડા સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ ન આવે અને સ્વતંત્ર તપાસના પરિણામો ન આવે ત્યાં સુધી રેમન્ડના બોર્ડમાંથી રાજીનામું આપવાનું પણ કહ્યું છે.

6 / 8
IIAS એ રેમન્ડના શેરધારકોને સિંઘાનિયા માટે સૂચિત મહેનતાણું માળખા સામે મત આપવા ભલામણ કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આનાથી તેઓ નિયમનકારી મર્યાદા કરતાં વધુ ચૂકવણી કરી શકે છે.

7 / 8
આ નિર્ણય બાદ શુક્રવારે કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે. જો ગુરુવારની વાત કરીએ તો કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર ગુરુવારે કંપનીનો શેર રૂપિયા 25.65ના ઘટાડા સાથે રૂપિયા 2964.55 પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ રૂપિયા 2,873.80ના દિવસના નીચેના લેવલેને સ્પર્શ્યા હતા. જો કે કંપનીના શેર રૂપિયા 3,014.75ના ભાવે ખૂલ્યા હતા. ખાસ વાત એ છે કે જૂન મહિનામાં રેમન્ડના શેરમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન

g clip-path="url(#clip0_868_265)">