સુરત : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ એકબીજા પર તોડપાણીના આક્ષેપો કર્યા, જુઓ વીડિયો

સુરત: મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ એકબીજા પર તોડપાણીના આક્ષેપો કર્યા છે. સુરત મહાનગર પાલિકામાં આ પ્રકારના આક્ષેપોથી મામલો ગરમાયો હતો અને બે પક્ષ વચ્ચે શબ્દીક ઘર્ષણ જોવા મળ્યું હતું. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2024 | 1:39 PM

સુરત: મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ એકબીજા પર તોડપાણીના આક્ષેપો કર્યા છે. સુરત મહાનગર પાલિકામાં આ પ્રકારના આક્ષેપોથી મામલો ગરમાયો હતો અને બે પક્ષ વચ્ચે શબ્દીક ઘર્ષણ જોવા મળ્યું હતું.

કનુ ગેડિયાએ કહ્યું હતું કે વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના 11 લાખ માંગ્યા છે. ગેડિયાના આરોપ સામે વિપક્ષે કહ્યું પુરાવા હોય તો કેસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સુરત મનપાની સામાન્ય સભામાં આરોપો બાદ હોબાળો મચ્યો હતો. સિલીંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો.

આ પણ વાંચો : Anant Ambani Wedding: ચાંદીનું મંદિર, સોનાની મૂર્તિઓ ! અનંત અંબાણીના લગ્નના કાર્ડનો વીડિયો થયો વાયરલ

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">