બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાનની આખી દુનિયા ફેન છે.

26 June, 2024

અભિનેત્રી 43 વર્ષની હોવા છતાં અને બે પુત્રોની માતા બની ગઈ હોવા છતાં તેની સુંદરતામાં કોઈ ફેરફાર થયો નથી.

આ દિવસોમાં કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન સાથે લંડનમાં વેકેશન માણી રહી છે, જેની એક ઝલક તેણે શેર કરી છે.

ગુરુવારે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બીચ ફોટા શેર કર્યા છે, જેમાં બેબોએ ફેન્સને ઘાયલ કર્યા.

ફોટોમાં કરીના બ્લુ રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે.

બે પુત્રોની માતા કરીના કપૂરે 43 વર્ષની ઉંમરમાં પણ પોતાને એકદમ ફિટ રાખી છે.

કરીના કપૂર લંડનનો સુંદર નજારો માણતી જોવા મળી રહી છે.

ફોટામાં કરીના બ્લેક સનગ્લાસ પહેરેલી અને મેકઅપ વગર જોવા મળી રહી છે.