26.6.2024

Heart આકારનું આ પાન ખાવાથી થાય છે હજારો ફાયદા

ભારતીય ઘરોમાં સામાન્ય રીતે અરબીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

અળવીના પાનમાં ફાયબરની માત્રા વધારો હોય છે.

આ પાનનું સેવન કરવાથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

અળવીના પાનનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

એનિમિયાથી પીડિત લોકો માટે પણ તેનું સેવન લાભકારક છે.

અળવીના પાનનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં લાભદાયક છે.

વજન ઘટાડવામાં પણ આ પાન મદદ કરે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો