સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું, બોગસ ID થી કન્ફર્મ ટિકિટ મેળવાતી હતી, જુઓ વીડિયો

સુરત: સાડા ચાર કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું. એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ID થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2024 | 1:11 PM

સુરત: સાડા ચાર કરોડ રૂપિયાનું ટ્રેન ટિકિટ કૌભાંડ પકડાયું. એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડામાં કૌભાંડ બહાર આવ્યું છે. IRCTCની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ ID થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી.

વિજિલન્સ અને સ્થાનિક પોલીસને  973 બોગસ IDની વિગત મળી હતી. પોલીસે પાંચ લેપટોપ પણ કબ્જે કર્યા છે. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ-ટિકિટ બુક કરાઈ હતી. રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે 10 કરોડના ટ્રાન્ઝેક્શન કરાયા હતા.

એકતરફ લોકો કલાકોના ઇંતેજાર અને લાંબી કતારમાં ઉભા રહેવા છતાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી તે સામે આ ભેજાબાજો  બોગસ IDની મદદથી ટિકિટ મેળવી લેતા હતા. પોલીસે ટિકિટ કૌભાંડના આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">