Bottom Hit Stocks to Buy : Adani Group ની 4 કંપનીના શેરના ભાવ વધવાના એંધાણ, આવનારા સમયમાં રોકાણકારોને થશે મોટો ફાયદો

Stocks to Buy : આ લિસ્ટમાં આપવામાં આવેલા Adani Group ના શેર જેની Fast Stochastic K લાઈન 5 નંબરને હિટ કરી ચૂકી છે. અદાણી ગૃપના શેર બોટમ સુધી પહોંચી ગયા છે. તેનાથી હવે તેના ભાવ નીચે નહી જાય. હવે આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત્ છે. આગામી થોડાં દિવસોમાં આ શેરના ભાવમાં વધારો થશે તેવી સંભાવના બની રહી છે. ગુરુવારે સવારે આ શેરોએ બોટમ હિટ કર્યું હતું. રોકાણકારો માટે શેર માર્કેટમાંથી કમાણી કરવાની આ સોનેરી તક છે.

| Updated on: Jun 27, 2024 | 12:56 PM
અદાણી ગૃપની 4 કંપનીના શેર બોટમ સુધી પહોંચી ગયા છે. હવે આવનારા સમયમાં આ શેરના ભાવ વધી શકે તેવી સંભાવના છે અને વધશે તો રોકાણકારોને માલામાલ બનાવશે.

1 / 6
Adani total Gas LTD : આપણે વાત કરી રહ્યા છીએ બોટમ હીટ સ્ટોકની તો આ અદાણી ગૃપની આ ગેસ કંપનીના શેર પ્રાઈઝે બોટમ હીટ કર્યું છે. એટલે કે આ શેર હવે આ કિંમતેથી નીચે જવાની સંભાવના હવે ઓછી છે. આગામી દિવસોમાં હવે આ સ્ટોકના ભાવ વધી શકે છે.

2 / 6
Adani Green Energy Ltd : અદાણી ગ્રીન એનર્જીના ભાવ પણ ફોટોમાં જણાવ્યા મુજબ બોટમ હીટ કર્યું છે. ગુરુવારે એટલે કે 27 જુને આ સ્ટોકનો ભાવ સાવ નીચે આવી ગયો છે. આનાથી ભાવ હવે નીચે જવાની શક્યતા નહીવત લાગી રહી છે. ગ્રાફમાં આ કંપનીના ભાવ જેની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી હવે આગામી સમયમાં આ શેર વધવાના સંકેત છે.

3 / 6
New Delhi television LTD : આ કંપની પણ અદાણી ગૃપની ન્યૂઝ કંપની છે. જે NDTVથી ઓળખાય છે. આ કંપનીના શેરની જેની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. આગામી થોડાં સમયમાં આ કંપનીના ભાવ પણ વધવા ઉપર છે. જેથી રોકાણકારોને કમાવા માટે આ કંપનીના શેર પણ ફાયદો કરાવી આપે તેવી સંભાવના છે.

4 / 6
Adani power LTD : અદાણી પાવર એ ઈન્ડિયન મલ્ટીનેશનલ પાવર એન્ડ એનર્જી કંપની છે. જે અદાણી ગ્રુપની પેટાકંપની છે અને તે ભારતમાં અમદાવાદમાં આવેલી છે. ગુરૂવારે આ કંપની ના ભાવે પણ ઉપર જોઈ શકાય છે તે ગ્રાફ મુજબ બોટમ હીટ કર્યું છે. તેની પણ Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. એટલે કે આજે આ શેર ખરીદવાનો શાનદાર મોકો છે અને આવનારા દિવસોમાં આ કંપની વધારે રિટર્ન આપે તેવી શક્યતાઓ છે.

5 / 6
Stock Market Disclaimer

Stock Market Disclaimer

6 / 6

Latest News Updates

Follow Us:
અમદાવાદીઓએ ભારતીય ટીમની જીતને ફટાકડા ફોડી વધાવી

વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, રાજકોટવાસીમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ

કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો

લેડર જોડતા સમયે ફ્લાઈટની વિંગ સાથે અથડાતા નુકસાન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા

વિશ્વ કપ વિજય બાદ સુરતમાં ઢોલ નગારા ગુંજી ઉઠ્યા

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો

મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">