TATA Group દેશની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યું, બીજા નંબરે Infosys અને ત્રીજા ક્રમે HDFC Group જાહેર થયું

28.6 બિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટાટા ગ્રુપ ફરી એકવાર ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગયું છે. વર્ષ 2024ના રિપોર્ટમાં બ્રાન્ડ ફાઇનાન્સે દેશના પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપને નંબર વન પર રાખ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 9:57 AM
28.6 બિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટાટા ગ્રુપ ફરી એકવાર ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની ગયું છે. વર્ષ 2024ના રિપોર્ટમાં બ્રાન્ડ ફાઇનાન્સે દેશના પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપને નંબર વન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરની કંપની ઇન્ફોસિસને નંબર બે અને બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટર HDFC ગ્રુપને ત્રીજા નંબરે રાખ્યું છે.

1 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ટાટા ગ્રુપની બ્રાન્ડ વેલ્યુમાં 9 ટકાનો વધારો થયો છે. પ્રથમ વખત કોઈ ભારતીય કંપનીની બ્રાન્ડ વેલ્યુ 30 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. આ ભારતીય અર્થતંત્રમાં લોકોની અપેક્ષાઓ દર્શાવે છે.

2 / 5
રિપોર્ટ અનુસાર ઈન્ફોસિસની બ્રાન્ડ વેલ્યુમાં પણ 9 ટકાનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે આખી દુનિયામાં આઈટી સેક્ટરમાં ઘટાડા છતાં ઈન્ફોસિસે આ વૃદ્ધિ નોંધાવી છે. તેની બ્રાન્ડ વેલ્યુ 14.2 બિલિયન ડોલર છે.

3 / 5
HDFC ગ્રુપને તેની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓના એકીકરણથી ફાયદો થયો છે અને તે 10.4 બિલિયન ડોલરના મૂલ્યાંકન સાથે બ્રાન્ડ મૂલ્યાંકનની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે. જો કે દેશની અન્ય બેંકોની બ્રાન્ડ વેલ્યુમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ ક્ષેત્રે એકંદરે 26 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે અને તેમાં પણ ઇન્ડિયન બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને યુનિયન બેન્કનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.

4 / 5
ટેલિકોમ સેક્ટરની બ્રાન્ડ ગ્રોથ 61%ના દરે રહી છે. રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરની કંપનીઓએ સૌથી વધુ 61 ટકા વૃદ્ધિ નોંધાવી છે ત્યારબાદ બેન્કિંગમાં 26 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે ખાણકામ, આયર્ન અને સ્ટીલ સેક્ટરે 16 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ટેલિકોમ જાયન્ટ્સ Jio, Airtel અને Vi એ ગ્રાહકોની વપરાશ પેટર્નને ધ્યાનમાં રાખીને તેમની વૃદ્ધિને વેગ આપ્યો છે. એ જ રીતે, બેન્કિંગ સેક્ટરમાં નિયમનકારી સુધારાએ બ્રાન્ડ વેલ્યુ વધારવામાં મદદ કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન

g clip-path="url(#clip0_868_265)">