Health Care: કઈ ઉંમર પછી બાળકોને ચા કે કોફી આપવી જોઈએ ? આજે જાણી લો મહત્વની વાત
નાનપણથી જ બાળકોને ચા કે કોફી આપવાથી તેમના શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. વાસ્તવમાં, આ પીણાંમાં કેફીન અને ટેનીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે બાળકો ખૂબ જ ઝડપથી ચીડિયા અને શોર્ટ ટેમ્પર થઈ જાય છે.
Latest News Updates
Most Read Stories