અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, સતત ચોથા દિવસે જામ્યો માહોલ, જુઓ

વહેલી સવારથી જ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ વરસતા રાહત સર્જાયો છે. શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ મોટી રાહત વિસ્તારમાં છવાઈ છે. વરસાદને લઈ માનસરોવરમાં પણ દોઢથી બે ફૂટ જળસ્તર ઊંચા આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2024 | 11:56 AM

યાત્રાધામ અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ વરસતા રાહત સર્જાયો છે. શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ મોટી રાહત વિસ્તારમાં છવાઈ છે.

વરસાદને લઈ માનસરોવરમાં પણ દોઢથી બે ફૂટ જળસ્તર ઊંચા આવ્યા છે. અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને હવે હરીયાળી પણ છવાઈ જશે.

આ પણ વાંચો: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ઈનીંગ વડે નોંધાવ્યા વિક્રમ, આમ કરનારો એકમાત્ર બેટર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">