શાળા પ્રવેશોત્સવ 2024 : આદિવાસી વિસ્તાર ડાંગના બીલીઆંબાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-2024નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 127 બાળકોનું શાળા નામાંકન કરાવ્યું
મુખ્યમંત્રી 21 માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આદિવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
Most Read Stories