28 June 2024
1 કિલોમીટર ચાલવાથી કેટલી કેલરી બર્ન થાય છે?
Pic credit - Freepik
આજકાલ લોકો ફિટ રહેવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેમાંથી લોકો ચાલવાને સૌથી ફાયદાકારક માને છે.
ચાલવાની આદત
દરરોજ ચાલવાથી તમને ઘણા ફાયદા મળે છે, જેમાં હૃદયની તંદુરસ્તી અને અન્ય ઘણી બીમારીઓથી બચવાનો સમાવેશ થાય છે.
ચાલવાના ફાયદા
ચાલવાને લઈને લોકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવે છે કે દરરોજ એક કિલોમીટર ચાલવાથી કેટલી કેલરી બર્ન થાય છે.
કેલરી બર્નિંગ
એક કલાક ચાલવાથી તમે કેટલી કેલરી બર્ન કરો છો તે વ્યક્તિના શરીરના વજન પર નિર્ભર કરે છે.
વજન પર આધાર રાખે છે
જો તમારું વજન વધારે છે, તો તમારી કેલરી વધુ બર્ન થશે. કારણ કે ભારે શરીરને ખસેડવા માટે તે વધુ ઊર્જા લે છે.
વધારે કેલરી બર્ન
તમે કેટલી કે કઈ ઝડપે ચાલો છો તેના પર પણ આધાર રાખે છે કે તમે દરરોજ એક કલાક ચાલવાથી કેટલી કેલરી બર્ન કરી શકશો.
ચાલવાની ઝડપ
જો તમે દરરોજ એક કિલોમીટર ચાલો અને તમારું વજન 90 કિલો જેટલું હોય, તો તમે 80-100 કેલરી બર્ન કરી શકો છો.
એક કિલોમીટર વોક
જો તમારું વજન 70 કિલો અથવા તેની આસપાસ છે તો તમે દરરોજ એક કલાક ચાલવાથી 60-75 કેલરી બર્ન કરી શકો છો.
વજન 70 કિલો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Sonakshi Sinha Wedding : સોનાક્ષી સિન્હાનો સુંદર બ્રાઈડલ લુક, ફોટો તો જોતાં જ રહી જશો
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?
આ પણ વાંચો