AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતા અંબાણીએ ખરીદી Rolls-Royce કાર, તેની કિંમત અને ફીચર્સ જાણી હોશ ઉડી જશે

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરોડો રૂપિયાની કાર ખરીદી છે. જર્મન કંપની રોલ્સ રોયસની આ કાર નીતા અંબાણી માટે ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવી છે. જાણો તેની કિંમત અને ખાસિયત

| Updated on: Apr 11, 2024 | 1:24 PM
Share
ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે 12 કરોડ રૂપિયાની સુપર લક્ઝરી કાર ખરીદી છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પાસે લગભગ 168 લક્ઝરી કારનું કલેક્શન છે. જેમાં Maybach, Ferrari, Bentley, Mercedes-Benz અને BMW કંપનીઓની કારનો સમાવેશ થાય છે.

1 / 6
પરંતુ અંબાણી પરિવારને રોલ્સ રોયસ સાથે ખાસ લગાવ છે. હાલમાં જ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે 10 કરોડની કિંમતના રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજમાં દુબઈના એક મોલમાં જોવા મળ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે નીતા અંબાણીએ નવી રોલ્સ રોયસ ફેન્ટમ VIII ની ડિલિવરી લીધી છે. આ ગુલાબી રંગની કાર ખાસ નીતા અંબાણી માટે તૈયાર કરવામાં આવી છે.

2 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં આ રોલ્સ રોયસ કારની કિંમત 12 કરોડ રૂપિયા છે. નીતા અંબાણીએ જે કાર ખરીદી છે તે એક્સટેન્ડેડ વ્હીલ વર્ઝન છે. આ કારની તસવીરો ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેને નીતા અંબાણી માટે ખાસ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. તેની સીટ પર NMA લખેલું છે જેને નીતા મુકેશ અંબાણી સાથે જોડવામાં આવી રહ્યું છે.

3 / 6
આ કારની સૌથી મોટી ખાસિયત તેનો રંગ છે. સામાન્ય રીતે રોલ્સ રોયસ કારનો રંગ કાળો અને સફેદ હોય છે પરંતુ નીતા અંબાણીની કારને રોઝ ક્વાર્ટઝ પેઈન્ટ સ્કીમ સાથે ઓર્કિડ વેલ્વેટ ઈન્ટિરિયરથી શણગારવામાં આવી છે.

4 / 6
કારના આગળના ભાગમાં રોલ્સ રોયસના લોગોને ગોલ્ડન કલર આપવામાં આવ્યો છે. તેમાં 6.75 લિટરની ક્ષમતાનું ટ્વિન ટર્બો V12 એન્જિન છે. જે 571 BHPનો મજબૂત પાવર અને 900 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

5 / 6
આ સિવાય મુકેશ અંબાણી પાસે બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, BMW, Audi, Lexus, Volvo, Toyota સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે. અંબાણી પરિવાર પાસે તેની સુરક્ષા હેઠળ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ અને એમજી ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવા વાહનો છે.

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">