12 December

Photo : Instagram

'ધ સાબરમતી રિપોર્ટ' અભિનેત્રી રાશિ ખન્ના પહોંચી કાશી 

Photo : Instagram

 'ધ સાબરમતી રિપોર્ટ' ફેમ અભિનેત્રી રાશિ ખન્નાએ કાશીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો

Photo : Instagram

 અભિનેત્રીએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા સાથે ગંગા આરતી પણ કરી

Photo : Instagram

જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

Photo : Instagram

 અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "હું મારો જન્મદિવસ કાશીમાં ઉજવી રહી છું

Photo : Instagram

 અહીં હું ભગવાનની ભક્તિમાં લીન છું

Photo : Instagram

રાશિ ખન્ના ભક્તિમાં ડૂબેલી જોવા મળી 

Photo : Instagram

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે બોલિવૂડમાં પણ અલગ સ્થાન મેળવ્યું છે

Photo : Instagram

રાશિ ખન્નાના ચાહકો મોટી સંખ્યામાં છે

Photo : Instagram

ચાહકોએ તમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી