Big Order: કંપનીને અમેરિકાથી મળ્યો 1040 કરોડનો મોટો ઓર્ડર, શેરમાં સતત વધારો, કિંમત 273% વધી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર શુક્રવાર, 29 નવેમ્બરના રોજ ફોકસમાં હતા. કંપનીનો શેર નજીવો વધીને 1059 રૂપિયાની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. શેર એક મહિનામાં 7% અને છ મહિનામાં 42% વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 73%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ સ્ટોક એક વર્ષમાં 81% અને પાંચ વર્ષમાં 273% વધ્યો છે.
Most Read Stories