શું તમે તમારા ફોનનો કેમેરા સાફ કરીને ફોટા પાડો છો? આ ભૂલ પડી શકે છે ભારે
Smartphone Camera : જો તમે પણ તમારા સ્માર્ટફોનથી ફોટો-વીડિયોગ્રાફી કરો છો તો આ વસ્તુ તમારા માટે ઉપયોગી છે. ફોટો કે વીડિયો ક્લિક કરતી વખતે કેમેરા સાફ કરવાની આ પદ્ધતિ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી કેમેરા સાફ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
Most Read Stories