Penny Stock: 2 રૂપિયાના શેરવાળી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, રોકેટ બન્યો ભાવ, 2જી ડિસેમ્બરે મહત્વની બેઠક
જાન્યુઆરી 2024માં આ શેર 3.77 રૂપિયાના સ્તરે ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી પણ છે. જુલાઈ 2024માં શેરની કિંમત રૂ. 1.19ની નીચી સપાટીએ આવી ગઈ હતી. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે.
Most Read Stories