ઘણી વખત એવુ બને છે છે ફોનમાં મિસકોલ આવી ને જતો રહે પણ ફોન કોઈ કારણો સર સાઈલન્ટ કે વ્યક્તિ આસપાસ ન રહેતા તે કોલ ચૂકી જઈએ છીએ અને ફરી કોલ આવ્યો હતો કે નહીં તે જોવાનું પણ ભૂલી જઈએ છે. તે કૉલ્સ ડાયલરમાં લાલ રંગમાં બતાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત તે ધ્યાનમાં આવતા નથી અને મહત્વપૂર્ણ કૉલ્સ ચૂકી જાય છે. પરંતુ હવે તમને આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, જો તમે પણ તમારા કૉલ મિસ કરો છો, તો તમારા ફોનમાં આ સેટિંગ ઝડપથી ચાલુ કરી દો. આ પછી, તમે એક પણ કૉલ ચૂકશો નહીં, તમને પ્રાપ્ત થયેલા કૉલ્સનું રિમાઇન્ડર તમને મળતુ રહેશે