Hardik Pandya સાથે છૂટાછેડા બાદ Natasa એ પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું આ વ્યક્તિ તેનો પરિવાર

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. નતાશાએ કહ્યું કે અગસ્ત્યના કારણે આ વ્યક્તિ મારો પરિવાર છે ત્યારો ચાલો જાણીએ અભિનેત્રી કોની વાત કરી રહી છે.

| Updated on: Nov 10, 2024 | 9:45 AM
બોલિવૂડ અભિનેત્રી નતાસા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા હવે અલગ થઈ ગયા છે. બંનેએ જુલાઈમાં સોશિયલ મીડિયા દ્વારા તેમના છૂટાછેડાની માહિતી આપી હતી. હાર્દિક સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા ગઈ હતી. પરંતુ હવે અભિનેત્રી મુંબઈ પરત ફરી છે.

1 / 6
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન નતાશા સ્ટેનકોવિચે પહેલીવાર હાર્દિક સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે તે અને હાર્દિક હંમેશા પરિવાર સાથે રહેશે અને તેનું કારણ તેમનો પુત્ર અગસ્ત્ય છે.

2 / 6
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે પુત્ર અગસ્ત્યના કારણે હાર્દિક પંડ્યા હંમેશા મારો પરિવાર રહેશે. આ સિવાય અભિનેત્રીએ એ પણ સ્વીકાર્યું કે બાળક માટે માતા-પિતા બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3 / 6
જ્યારે નતાશાને પૂછવામાં આવ્યું કે શું તે કાયમ માટે સર્બિયા જશે? તો આ અંગે અભિનેત્રીએ  ઈન્ટરવ્યુમાં કહ્યું, 'અમે (હું અને હાર્દિક) એક પરિવાર છીએ અને અમારું એક બાળક છે. દિવસના અંતે આ બાળક હંમેશા અમને પરિવાર બનાવશે. અને મને પણ આ કરવાનું પસંદ નથી કારણ કે અગસ્ત્યને તેના માતાપિતા બંનેની જરૂર છે. હવે 10 વર્ષ થયા છે અને હું દર વર્ષે એક જ સમયે સર્બિયા જાઉં છું.

4 / 6
અભિનેત્રી નતાશા એ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર અગસ્ત્ય હાલમાં ભારતમાં તેનું શિક્ષણ મેળવી રહ્યો છે અને તે તેના પુત્રના અભ્યાસમાં ખલેલ પહોંચાડવા માંગતી નથી, તેથી તે સર્બિયા શિફ્ટ નહીં થાય.

5 / 6
હાર્દિક સાથેના છૂટાછેડાના ખરાબ તબક્કાને યાદ કરતાં નતાશાએ કહ્યું, 'મારે અગસ્ત્ય સાથે મારી જાતને પ્રેમ કરતા શીખવું પડ્યું. મને સમજાયું કે મારે મારા બાળક માટે ખુશ રહેવું જોઈએ કારણ કે તેને એક માતા તરીકે મારી જરૂર છે, તેને ખુશ રાખવા અને માનસિક રીતે ફિટ રાખવા માટે. તેથી મારા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો, મારે મજબૂત રીતે ઊભા રહેવું હતું, જેથી કોઈ મને નુકસાન ન પહોંચાડે, કોઈ મારા પુત્રને નુકસાન ન પહોંચાડે. લોકો શું કહે છે તે મહત્વનું નથી, જો તમે તમારી કિંમત જાણો છો અને તમે જાણો છો કે તમે શું છો. જ્યારે તમારું હૃદય શુદ્ધ હોય ત્યારે તમને કોઈ હલાવી ન શકે

6 / 6
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">