AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulberry Benefits And Side Effects: કિડનીની બીમારી વાળા લોકોએ શેતૂર ખાવાથી બચવું જોઈએ, જાણો શેતૂર ખાવાના ફાયદા અને નુકસાન

શેતૂરમાં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, સાથે સાથે શેતૂર એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી પણ ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:30 AM
Share
શેતૂર એક મીઠું અને ખૂબ જ રસદાર ફળ છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે, શેતૂરમાં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ, ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

1 / 8
શેતૂર એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી પણ ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ શેતૂરનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ શેતૂરના ફાયદા અને નુકસાન શું છે.

2 / 8
ડાયાબિટીસના દર્દીઓ માટે શેતૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂરમાં હાઈપરગ્લાયકેમિક ઈફેક્ટ જોવા મળે છે, જે લોહીમાં ખાંડની વધારાની માત્રાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે શેતૂરનું સેવન કરો છો, તો તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે, જેના કારણે એનિમિયાની ફરિયાદ દૂર થઈ જાય છે.

3 / 8
શેતૂરમાં વિટામિન સી, ઝિંક અને વિટામિન એ જેવા તત્વો મળી આવે છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી તમારા શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત કરી શકાય. શેતૂરમાં કેલ્શિયમ જોવા મળે છે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

4 / 8
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શેતૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેતૂરમાં એન્ટિ-હાયપરટેન્સિવ અસર જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. શેતૂરમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે, સાથે જ લોહીમાં મોજૂદ ચરબી ઘટાડવાની અસર હોવાથી તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, સાથે જ હૃદય પણ સ્વસ્થ રહે છે.

5 / 8
આંખોને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે શેતૂરનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂરમાં વિટામિન એ જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં અને આંખોની રોશની વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

6 / 8
જે લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું હોય તેમણે શેતૂરનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી શુગર લેવલ વધારે નીચું થઈ શકે છે.

7 / 8
ઘણા લોકોને શેતૂરથી એલર્જી હોય છે, તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. જો કિડનીની બીમારીની ફરિયાદ હોય તો શેતૂરનું સેવન ટાળવું જોઈએ. શેતૂરના સેવનના કારણે નુકસાન થઈ શકે છે

8 / 8
g clip-path="url(#clip0_868_265)">