મુકેશ અંબાણીનો આ શેર છે પૈસા છાપવાની મશીન, 52 મહિનામાં આપ્યું 1900 ટકા વળતર, જાણો વિગત

જ્યારથી મુકેશ અંબાણીનું નામ આ કંપની સાથે જોડાયું છે, ત્યારથી કંપનીના શેર રોકાણકારો માટે નફો કમાવવાનું મશીન બની ગયા છે. ચાલો આ આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓક્ટોબર 2019 માં, કંપનીનો શેર 1.4 રૂપિયા હતો, જે પ્રતિ શેર 28 રૂપિયા પર પહોંચી ગયો છે.

krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Mar 25, 2024 | 3:53 PM
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેના પર પોતાનો હાથ મૂકે છે, તે સોનામાં ફેરવાઈ જાય છે. ઈતિહાસમાં આપણે આવા અનેક ઉદાહરણો જોયા છે. આજે અમે એવી જ એક કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું ભાગ્ય ખુદ મુકેશ અંબાણીએ બદલ્યું હતું. જ્યાં સુધી મુકેશ અંબાણી આ કંપનીના માલિક હતા ત્યાં સુધી આ કંપની વિશે કોઈ જાણતું ન હતું.

1 / 8
આજે આ કંપનીએ 52 મહિનામાં રોકાણકારોને 28 ગણું વળતર આપ્યું છે. આજે અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીની ટેક્સટાઇલ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ વિશે. જેણે થોડા જ સમયમાં રોકાણકારોને આકર્ષ્યા છે. અમે તમને એ પણ જણાવીએ કે મુકેશ અંબાણીએ આ કંપનીને ક્યારે પોતાના હાથમાં લીધી અને રોકાણકારોને કેટલો ફાયદો થયો.

2 / 8
જ્યારથી મુકેશ અંબાણીનું નામ આલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયું છે, ત્યારથી કંપનીના શેર રોકાણકારો માટે નફો કમાવવાનું મશીન બની ગયા છે. ચાલો આ આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓક્ટોબર 2019માં, આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.4 રૂપિયા હતો, જે પ્રતિ શેર 28 રૂપિયા પર પહોંચી ગયો છે.

3 / 8
લગભગ 52 મહિનામાં કંપનીએ રોકાણકારોને 1900 ટકા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત આજે 2 લાખ રૂપિયા હોત. હવે તમે સમજી જ ગયા હશો કે આલોક ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને સમૃદ્ધ બનાવવામાં કોઈ કસર છોડી નથી.

4 / 8
છેલ્લા એક વર્ષની વાત કરીએ તો મુકેશ અંબાણીની આ કંપનીએ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 114 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાલુ વર્ષમાં આ કંપનીએ રોકાણકારોને 31 ટકા વળતર આપ્યું છે. માર્ચ મહિનામાં કંપનીના શેરમાં 3.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

5 / 8
ફેબ્રુઆરી મહિનામાં કંપનીના શેરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો રોકાણકારોને લગભગ 52 ટકા વળતર મળ્યું છે. 9 જાન્યુઆરીએ આલોક ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 39.05ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. હાલમાં કંપનીના શેર આ સ્તરથી 28 ટકાથી વધુ નીચે છે. બીજી તરફ, કંપનીનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 10.90 છે. હાલમાં આ સ્તરેથી કંપનીના શેરમાં 156 ટકાનો વધારો જોવા મળ્યો છે.

6 / 8
જો આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કંપનીના શેરહોલ્ડિંગની વાત કરીએ તો હાલમાં તે 40 ટકા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જેએમ ફાઇનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે આ કંપનીનું શેરહોલ્ડિંગ હસ્તગત કર્યું હતું. તે સમયે રિલાયન્સ પાસે આલોક ઇન્ડસ્ટ્રીઝના 1,98,65,33,333 શેર હતા. જો આપણે જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની વિશે વાત કરીએ તો આલોક ઇન્ડસ્ટ્રીઝમાં તેની પાસે લગભગ 35 ટકા હિસ્સો છે. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ વધારો જોવા મળી શકે છે.

7 / 8
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા નિષ્ણોતીની સલાહ લેવી જરૂરી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">