AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price Today: જાણો આજે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સોનાનો ભાવ કેટલો રહ્યો

બુધવારે 23 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવ સ્થિર રહ્યા હતા, જ્યારે ચાંદીમાં વધારો થયો હતો. રોકાણકારો યુએસ-ઈરાન વાતચીત, તેલના ભાવ અને યુએસ વ્યાજ દરોના અંદાજ પર નજીકથી નજર રાખી રહ્યા હતા.

| Updated on: Sep 23, 2026 | 1:33 PM
Share
 આજે અમદાવાદમાં 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ 15,425.00, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ 14,140.00 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ 11,569.00 છે.તો આપણે હવે અન્ય રાજ્યોમાં સોનાના ભાવ શું છે. તેના વિશે જાણીએ.

1 / 8
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 24  કેરેટ સોના 15,435.00 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 14,149.00  પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો 11,576.00 પ્રતિ ગ્રામ રુપિયા છે. તમને જણાવી દઈએ કે, આ ભાવ 1 ગ્રામ સોનાનો છે.

2 / 8
જો બેંગ્લોરની વાત કરવામાં આવે તો. 10 ગ્રામ સોનાના 24 કેરેટનો ભાવ 1,54,200.00 છે. તેમજ 22 કેરેટનો ભાવ 1,41,350 છે. અને 18 કેરેટના 10 ગ્રામનો ભાવ 1,15,650.00 રુપિયા છે. આજ રીતે પુણેમાં પણ બેંગ્લોરની સરખામણી જેટલો સોનાનો ભાવ છે.

3 / 8
જયપુરમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,350.00 રુપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,41,490.00 રુપિયા છે. 18 કેરેટ સોનાનો ભાવ 1,15,760.00 રુપિયા છે.

4 / 8
મુંબઈમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ1,54,350.00 રુપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,41,350.00 રુપિયા છે. 18 કેરેટ સોનાનો ભાવ 1,15,650.00 રુપિયા છે.

5 / 8
જો કોલકાતાની વાત કરવામાં આવે તો. 10 ગ્રામ સોનાના 24 કેરેટનો ભાવ 1,54,200.00 છે. તેમજ 22 કેરેટનો ભાવ 1,41,350 છે. અને 18 કેરેટના 10 ગ્રામનો ભાવ 1,15,650.00 રુપિયા છે. આજ રીતે પુણેમાં પણ બેંગ્લોરની સરખામણી જેટલો સોનાનો ભાવ છે. ચેન્નાઈમાં પણ 10 ગ્રામ સોનાના ભાવ કોલકાતાની સરખામણી જેટલા રહ્યા હતા.

6 / 8
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે (22 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં ભારતીય બજારમાં સોનાના ભાવ 1,500 ઘટીને 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ થયા હતા, જ્યારે ચાંદીના ભાવ 2.42 લાખ પ્રતિ કિલો પર સ્થિર રહ્યા હતા.

7 / 8
આજે અમદાવાદમાં ચાંદીનો 1 ગ્રામનો ભાવ 250.00 છે. બેંગ્લોર, પુને, કોલકાતા જયપુરમાં પણ 1 ગ્રામ ચાંદીનો ભાવ 250 રુપિયા હતો.

8 / 8

સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">