AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદીઓ માટે સોનું ખરીદવાની મોટી તક, 4K સોનાના ભાવ ઘટીને ₹1.53 લાખે પહોંચ્યા !

અમદાવાદમાં આજે 23 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવ સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચની વિગતો જાણો.

| Updated on: Sep 23, 2026 | 9:47 AM
Share
આજની તારીખ 23 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock)

1 / 8
આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,53,320 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,40,540 અને 1,14,990 છે. (Image Source | Groww)

2 / 8
આજના ભાવની સરખામણી જો ગઈકાલના (22 સપ્ટેમ્બર) ભાવ સાથે કરવામાં આવે તો ઘટાડો જોવા મળે છે. (Image Source | Groww)

3 / 8
છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,55,890 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,42,900 રુપિયા અને 1,16,920 રુપિયા હતા. (Image Source | Groww)

4 / 8
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ તારીખ 17 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,52,890 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,40,150 રુપિયા અને 1,14,670 રુપિયા હતો. (Image Source | Groww)

5 / 8
આજે 24K સોનાના ભાવ ₹1,53,320 છે. 23 ઓગસ્ટ 2026 ના રોજનો ભાવ ₹1,63,140 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹9,820 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

6 / 8
અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,53,320.00 અને 3% GST (₹4,599.60) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,79,419.40 થી ₹1,93,383.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,54,086.60 થી ₹1,54,853.20 માં છે. (Image Source | Groww)

7 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">