અનંત અંબાણીના વનતારામાં MBA વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત, જુઓ તસવીર
વનતારા ખાતે ભારત ભરની 45 પ્રતિષ્ઠિત કોલેજોના 132 વિદ્યાર્થીઓએ વન્યજીવ સંરક્ષણ તરફ જ્ઞાન અને પગલાંની યાત્રા શરૂ કરી હતી. ચાર બેચમાં વિભાજિત, આ વિદ્યાર્થીઓ સંરક્ષણ, વન્યજીવન અને પર્યાવરણ વિશે જાગૃતિ અને શિક્ષણ વધારવા પર કેન્દ્રિત એક વ્યાપક કાર્યક્રમમાં જોડાવા માટે તૈયાર હતા.
Most Read Stories