Tata Group : આ છોકરી ટાટા ગ્રુપની આગામી પેઢીને કરશે લીડ ! રતન ટાટા સાથે પણ ખાસ સંબંધ
રતન ટાટા અને ટાટા ગ્રુપનું નામ કોઈનાથી અજાણ્યા નથી. હાલમાં એન ચંદ્રશેખરન ટાટા સન્સનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ આ પછી ટાટા ગ્રુપનો હવાલો કોણ લેશે? આ એક મોટો પ્રશ્ન છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં ટાટા ગ્રુપની કમાન માયા ટાટાના હાથમાં જઈ શકે છે.
Most Read Stories