Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: 27 વર્ષ નાની અભિનેત્રી સાથે પ્રેમ, 47 વર્ષની ઉંમરે બીજા લગ્ન, એચડી કુમારસ્વામીના ‘ગુપ્ત લગ્ન’થી મચી ગયો હતો ખળભળાટ

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી તેમની રાજકીય કારકિર્દી કરતાં તેમના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહ્યા હતા. જ્યારે તેમના ગુપ્ત લગ્નનો ખુલાસો થયો ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 7:52 PM
એચડી દેવગૌડાના પુત્ર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું અંગત જીવન ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. તેણે વર્ષ 2006માં અભિનેત્રી રાધિકા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નના ખુલાસા બાદ કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. લોકોને કુમારસ્વામીની રાજકીય કારકિર્દી કરતાં તેમના અંગત જીવનમાં પણ વધુ રસ પડ્યો.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 47 વર્ષની ઉંમરમાં એચડી કુમારસ્વામીએ 27 વર્ષ નાની અભિનેત્રી સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. જોકે આ લગ્નનો ખુલાસો ખુદ અભિનેત્રી રાધિકાએ કર્યો હતો. જણાવી દઈએ કે રાધિકા કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને નિર્માતા છે. કહેવાય છે કે તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

2 / 6
એચડી કુમારસ્વામી અને રાધિકા વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે. એચડી કુમારસ્વામી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કહેવાય છે કે કુમારસ્વામીના પ્રથમ લગ્ન વર્ષ 1986માં થયા હતા.

3 / 6
અભિનેત્રી રાધિકા પણ તેની ફિલ્મી કરિયર કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2000માં તેણે રતન નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દીકરીની કારકિર્દી ખતમ થવાના ડરથી પિતા તેને પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી અભિનેત્રીના પરિવારે પણ રતન પર ઘણા આરોપો લગાવ્યા હતા.

4 / 6
વર્ષ 2006માં રાધિકાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણે એચડી કુમારસ્વામી સાથે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2005માં કુમારસ્વામી અને રાધિકાની પહેલી મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી. એવું જાણવા મળે છે કે બંનેના આ બીજા લગ્ન છે.

5 / 6
અભિનેત્રી રાધિકાએ માત્ર 17 વર્ષની ઉંમરે કન્નડ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે કુમારસ્વામી રાજકારણમાં નવા હતા અને ફિલ્મ નિર્માતા હતા. રાધિકા એચડી કુમારસ્વામી કરતા ઘણી નાની છે. તેમનો જન્મ વર્ષ 1986માં થયો હતો જ્યારે કુમારસ્વામીનો જન્મ 1959માં થયો હતો. કન્નડ સિવાય રાધિકાએ તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

6 / 6
Follow Us:
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

g clip-path="url(#clip0_868_265)">