AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman khan Birthday Special : ‘મૈંને પ્યાર કિયા’ થી લઈને ‘અંતિમ’ સુધી સલમાન ખાનના લુકમાં કેટલો બદલાવ આવ્યો, જુઓ Photos

સલમાન ખાને (Salman Khan) પોતાના કરિયરની શરૂઆત 1989માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયાથી કરી હતી. ત્યારથી તેણે ઘણા રોલ નિભાવ્યા છે, ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન સલમાનમાં કેટલો બદલાવ આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 9:27 AM
Share
સલમાને 1989માં આવેલી ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ભાગ્યશ્રી હતી. આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું હતું. આ ફિલ્મ પછી સલમાન ખાન બોલિવૂડનો લવર બોય બની ગયો છે.

1 / 10
સલમાને 1998માં ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' માં કામ કર્યું હતું. જેનું નિર્દેશન તેના ભાઈ સોહેલ ખાને કર્યું હતું. આમાં તેની સાથે કાજોલ હતી. સલમાને આ ફિલ્મના ગીત 'ઓ ઓ જાને જાના' સાથે પોતાની બોડી બતાવીને લોકોને દિવાના કરી દીધા હતા.

2 / 10
તેના જીવનના સૌથી પડકારરૂપ પાત્રો પૈકી એક સલમાન ખાને તેરે નામના રાધે મોહનનું પાત્ર ભજવ્યું હતું, જે એક તરંગી પ્રેમી છે.

3 / 10
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સલમાને એક અનોખા પ્રેમીની ભૂમિકા ભજવી હતી. આમાં તેની સાથે ઐશ્વર્યા રાય હતી.

4 / 10
સલમાનની ફિલ્મી કરિયરની સૌથી મહત્વની ફિલ્મ 'વોન્ટેડ' હતી. આ ફિલ્મથી સલમાને એક્શન હીરો તરીકે પુનરાગમન કર્યું અને પછી પાછળ વળીને જોયું નથી.

5 / 10
સલમાનની  2010માં આવેલી વીર તેના ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકી  એક હતી. આ ફિલ્મમાં સલમાને યોદ્ધાની ભૂમિકા ભજવી હતી.

6 / 10
સલમાન ખાનના ફિલ્મી કરિયરનો સૌથી શાનદાર અભિનય 'બજરંગી ભાઈજાન'માં જોવા મળ્યો હતો.આ ફિલ્મ સલમાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

7 / 10
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં સલમાન ખાનના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આમાં તે પંજાબી પોલીસના રોલમાં છે.

8 / 10
સલમાન ખાને 'એક થા ટાઈગર' કરીને બધાને નવો લુક બતાવ્યો, આ ફિલ્મમાં તે જાસૂસની ભૂમિકામાં હતો. તેનો લુક આજે પણ ફેન્સને પસંદ છે.

9 / 10
એક્શન થ્રિલર ફિલ્મ કિકમાં સલમાન અલગ અંદાજમાં અને લુકમાં જોવા મળ્યો હતો. ફ્રેન્ચ કટ દાઢી તેના પર સારી લાગી રહી હતી. આ ફિલ્મમાં જોરદાર એક્શન હતું.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">