નિહાળો .. Statue Of Unity ના સુંદર Photos
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) નર્મદા નદી(Narmada)પર સ્થિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના પ્રથમ ગૃહ મંત્રી અને સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. 182 ઉંચી પ્રતિમાનું પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓકટોબર 2018ના રોજ ઉદઘાટન કર્યું હતું.આ પ્રતિમાની ઊંચાઈ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી છે .
Most Read Stories