AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lips Care Tips: ઉનાળામાં હોઠ કેમ ફાટે છે, જાણો તેનું કારણ અને ઘરગથ્થુ ઉપચાર

Lips Care Tips : સામાન્ય રીતે ફાટેલા હોઠની સમસ્યા શિયાળામાં સામે આવે છે, પરંતુ હવે વધતા તાપમાનને કારણે શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, જેના કારણે ઉનાળામાં પણ આ સમસ્યા પરેશાન થવા લાગી છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો જાણો તેના ઘરેલું ઉપાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 11:32 PM
Share
જો તમે ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવા માંગો છો, તો ખુબ પાણી પીઓ. પાણી ના પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે અને ફાટવા લાગે છે. પાણી પીવાથી હોઠમાં ભેજ જળવાઈ રહે છે.

1 / 5
દરરોજ રાત્રે સૂતી વખતે એક ચપટી હળદર મલાઈમાં ભેળવીને લગાવવાથી પણ ઘણી રાહત મળે છે. તેનાથી ફાટેલા હોઠની સમસ્યા તો દૂર થાય છે, પરંતુ હોઠના ઈન્ફેક્શનને પણ ઠીક કરે છે.

2 / 5
વેસેલિન પેટ્રોલિયમ જેલી હોઠ માટે દવા તરીકે પણ કામ કરે છે. તમે વેસેલિનમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો. તેનાથી તમારા હોઠ પણ સારા રહે છે અને હોઠની કાળાશ પણ દૂર થાય છે.

3 / 5
ગુલાબના પાન ફાટેલા હોઠની સમસ્યાને પણ દૂર કરી શકે છે. તમે ગુલાબના પાનને પીસીને તેમાં લીંબુ અને મધ મિક્સ કરો. આ પછી તેને સૂતી વખતે હોઠ પર લગાવો.

4 / 5

5 / 5
g clip-path="url(#clip0_868_265)">