5000થી વધુ લોકોના મોત અને 10000 લોકો ગુમ, લીબિયામાં પૂરે તબાહી મચાવી, જુઓ વિનાશની તસવીરો
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂમધ્ય સમુદ્રમાંથી રવિવારે રાત્રે ઉદભવેલા વાવાઝોડા 'ડેનિયલ'ના કારણે આવેલા પૂરથી પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં ભારે વિનાશ થયો હતો. ડર્ના શહેરને સૌથી વધુ નુકસાન થયું હતું. ભારે વરસાદ અને પૂરના કારણે ડેમ તૂટ્યા, જેના પાણી આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા છે.
Most Read Stories