AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easy Tips : શું સુકાઈ ગયેલા લીંબુ નિચોવવામાં થાય છે તકલીફ? આ ટિપ્સને કરો ફોલો

Lemon : રસોડામાં એવા ઘણા ઈન્ગ્રિડિઅન્ટ રાખવામાં આવે છે, જેનો હંમેશા ઉપયોગ કરી શકાય છે. જેમ કે લીંબુ. લીંબુમાં હાજર વિટામિન સી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેથી લીંબુ એ મોટાભાગની મહિલાઓના આહારનો એક ભાગ છે. જો તમને લીંબુનો રસ કાઢવામાં તકલીફ પડતી હોય તો અમે તમને કેટલાક એવા હેક્સ જણાવીશું જેની મદદથી તમે લીંબુને ખૂબ જ સરળતાથી નિચોવી શકો છો.

| Updated on: Jun 22, 2024 | 2:14 PM
Share
આ લાલચને કારણે મોટાભાગની મહિલાઓ તેને મોટી માત્રામાં ખરીદે છે. જેથી કરીને તેઓ તેને સ્ટોર કરી શકે. પરંતુ લીંબુ થોડાં જ દિવસોમાં બગડવા અને સુકાઈ જવા લાગે છે. જો કે તાજા લીંબુનો રસ સરળતાથી કાઢી શકાય છે, જ્યારે તે સૂકાઈ જાય છે ત્યારે તેનો રસ નીકળી શકતો નથી. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ લીંબુમાંથી રસ નીકળતો નથી.

1 / 5
લીંબુને રોલ કરો : ક્યારેક રેફ્રિજરેટરમાં રાખેલા લીંબુ કડક થઈ જાય છે. ઘણા લોકો તેને ફેંકી દે છે. તમે કડક થઈ ગયેલા લીંબુને નિચોવતા કરતા પહેલા રોલ કરી શકો છો. લીંબુ કાપતા પહેલા આ ટિપ્સનું પાલન કરવું પડશે. આ માટે લીંબુને તમારા હાથ વડે પ્લેટફોર્મ પર હળવા હાથે દબાવીને રોલ કરો. આના કારણે લીંબુની અંદરનો રસ છુટો પડી જાય છે અને સરળતાથી નિચોવી શકાય છે.

2 / 5
લીંબુને ગરમ પાણીમાં પલાળો : જો તમને લાગે કે લીંબુ થોડું કઠણ છે તો તેને કાપતા પહેલા ગરમ પાણીમાં પલાળી દો. લીંબુની છાલ ફક્ત ગરમ પાણીથી નરમ બનશે નહીં, પરંતુ તમારા માટે નિચોવવામાં પણ સરળ બનશે. લીંબુને કાપતા પહેલા તેને 5-10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો. આના કારણે લીંબુની અંદરનો રસ વધુ સરળતાથી બહાર આવે છે. જો લીંબુ ગરમ પાણી ઉમેર્યા પછી કઠણ હોય તો તેને ગરમ પાણીમાં નાખીને લગભગ 5 મિનિટ પકાવો.

3 / 5
માઇક્રોવેવમાં લીંબુ : જો તમારે પુષ્કળ લીંબુનો રસ કાઢવાની જરૂર હોય, તો આ યુક્તિ કામમાં આવી શકે છે. આ માટે તમારે માઇક્રોવેવ ટેકનિક અપનાવવી પડશે. જેના માટે લીંબુને એક બાઉલમાં પાણી નાખીને ગરમ કરવા રાખો. પાણી ગરમ કર્યા પછી એક બાઉલમાં લીંબુ મૂકો અને તેને માઇક્રોવેવમાં 15-20 સેકન્ડ માટે ગરમ કરો. આવું કરવાથી વધુ રસ નીકળશે.

4 / 5
લીંબુને અડધું કાપો : લીંબુમાંથી રસ કાઢવાની આ ટેકનિક ખૂબ જ લોકપ્રિય છે. આ માટે લીંબુને વચ્ચેથી આડું કાપવું અને નિચોવવું. લીંબુ નિચોવતા પહેલા છરી વડે એક નાનું છિદ્ર કરવું. પછી રસ કાઢવો.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">