AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું પતિ તેની પત્ની પાસેથી ખાધા ખોરાકી માંગી શકે છે, જાણો

ભારતમાં ભરણપોષણનો અધિકાર પરંપરાગત રીતે સ્ત્રીઓ સાથે સંકળાયેલો છે, પરંતુ બદલાતા સામાજિક અને કાનૂની પરિદ્રશ્યમાં પતિ પણ તેની પત્ની પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. અનેક કાનૂની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો આ અધિકારને સ્પષ્ટપણે માન્યતા આપે છે.

| Updated on: Feb 21, 2025 | 9:40 AM
Share
પતિ માટે પત્ની પાસેથી ભરણપોષણ માંગવાનો કાનૂની આધારની જો આપણે વાત કરીએ તો. હિન્દુ લગ્ન એકટ 1955 અને કલમ 24  (Interim Maintenance) છે. આ કલમ હેઠળ પતિ કે પત્નીમાંથી જે પણ આર્થિક રુપથી કમજોર છે. તો તે બીજા પક્ષ પાસેથી ભરપોષણ (Interim Maintenance)ની માંગ કરી શકે છે.

1 / 7
જેનો ઉદ્દશેય છૂટાછેડા કે અન્ય વૈવાહિક વિવાદ દરમિયાન કમજોર પક્ષને કાનુની લડાય લડાવ માટે આર્થિક સહાયતા આપે છે. જો પતિ બેરોજગાર છે, તેમજ તેનો પગાર પત્નીથી ઓછો છે. તો તે પત્ની પાસે ભરણપોષણની માંગ કરી શકે છે.

2 / 7
છૂટાછેડા બાદ પતિ કે પત્નીમાંથી કોઈ પણ પક્ષ સ્થાયી ભરણ પોષણ (Permanent Alimony)ની માંગ કરી શકે છે. ભરણપોષણનો નિર્ણય લેતી વખતે કોર્ટ બંને પક્ષોની આવક, સંપત્તિ અને લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લે છે.

3 / 7
Special Marriage Act, 1954, કલમ 37 હેઠળ પણ પતિને પત્ની પાસેથી ભરણપોષણ માંગવાનો અધિકાર છે. જો તે આર્થિક રુપથી નબળો છે.જેમાં પારસી લગ્ન અને છૂટાછેડા કાયદો અલગ છે. પતિ કઈ પરિસ્થિતિમાં ભરણપોષણ માંગી શકે છે.

4 / 7
જો પતિ બેરોજગાર હોય કે તેમની આવક ઓછી હોય. પતિ પાસે આજીવિકાનો કોઈ સ્થિર સ્ત્રોત નથી. અને પત્ની સારી નોકરી કે વ્યવસાય કરી રહી છે. તો પતિ ભરણપોષણ માંગી શકે છે. જો પતિ શારીરિક કે માનસિક બીમાર હોવાના કારણે કામ કરવામાં અસમર્થ છે. તો તે પત્ની પાસેથી ભરપોષણ માંગવાનો હકદાર છે. જો પત્ની આર્થિક રુપથી મજબુત છે. અને પતિ પર નિર્ભર છે. તો કોર્ટ પતિના પક્ષમાં નિર્ણય આપી શકે છે. જો છૂટાછેડા પત્ની દ્વારા દાખલ કરવામાં આવે અને પતિ આર્થિક રીતે નબળો હોય, તો તે ભરણપોષણ માંગી શકે છે.

5 / 7
શું દરેક કેસમાં પતિને ભરણપોષણ મળશે. તો તમને જણાવી દઈએ દરેક કેસમાં પતિને ભરણપોષણ મળશે નહિ.કોર્ટ નીચેના સંજોગો ધ્યાનમાં લે છે. જો પતિ કામ કરવામાં સક્ષમ છે પરંતુ જાણીજોઈને બેરોજગાર છે. તો કોર્ટ ભરણપોષણ આપવાની ના પાડી શકે છે.

6 / 7
 જો પતિનું વર્તન ક્રૂરતાવાળું હોય અથવા તેના ગેરકાયદેસર સંબંધો હોય, તો કોર્ટ ભરણપોષણ આપવાની ના પાડી શકે છે. અદાલત બંન્ને પક્ષોની આર્થિક સ્થિતિની તુલના કરે છે અને તેના આધારે ભરણપોષણ નક્કી કરે છે. નિર્ણય લેવા માટે કોર્ટ હંમેશા બંને પક્ષોની નાણાકીય સ્થિતિ અને પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરે છે  (All photo : canva)

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">